________________
IT
શ્રી મોટો બાસઠીયો
શોરિ૮૫ સંજતિ વિશેષાહિયા ૬, તેથી સંજતાસંજતિ અસંખ્યાતગુણા ૭, તેથી નોસંજતિ નોઅસંજતિ, નોસંજતાસંજતિ અનંતગુણા ૮, તેથી અસંજતિ અનંતગુણા ૯.
૧૩. ઉપયોગ દ્વાર : ૧. સાગારોવઉત્તામાં (સાકાર ઉપયોગમાં): જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૬.
૨. અણાગારોવઉત્તામાં (અનાકાર ઉપયોગમાં) : જીવના ભેદ ૧૪, ગુણ. ૧૩ દશમું વર્જીને, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬.
એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા અણાગારોવઉત્તા ૧, તેથી સાગારોવઉત્તા સંખેશ્વગુણા ૨.
૧૪. આહાર દ્વાર : ૧. આહા૨કમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૩ પ્રથમ, જોગ ૧૪ તે કામણ વર્જીને ઉપયોગ ૧૨, લેગ્યા ૬. - ૨. અણાહારકમાં જીવના ભેદ ૮, સાત અપર્યાપ્તા ને સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણ, ૫, પહેલું, બીજું, ચોથું, તેરમું, ચૌદમું, જોગ ૧ તે કામણનો, ઉપયોગ ૧૦, મન:પર્યવજ્ઞાન ને ચક્ષુદર્શન બે વર્જીને. લેશ્યા ૬.
એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા અણાહારક ૧, તેથી આહારક અસંખેગુણા ૨.
૧૫. ભાષગ દ્વાર: ૧. ભાષગામાં : જીવના ભેદ ૫, બેઇન્દ્રિય ૧, ઇન્દ્રિય ૨, ચૌરેન્દ્રિય ૩, અસંજ્ઞી પંચેન્દ્રિય ૪, સંજ્ઞી પંચેન્દ્રિય ૫ એ પાંચનાં પર્યાપ્તા, ગુણ. ૧૩ પ્રથમ, જોગ ૧૪ તે કામણનો વર્જીન, ઉપયોગ ૧૨, વેશ્યા ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org