________________
૨૦
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨, ૩. સામાયિક, છેદોપસ્થાપનીય ચારિત્રીમાં : જીવન ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણ. ૪ તે ૬ થી ૯, જગ ૧૪ કાર્પણનો વર્જીને, ઉપયોગ ૭ તે ૪ જ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬.
૪. પરિહારવિશુદ્ધ ચારિત્રીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્તો, ગુણ. ર તે ૬ ને ૭, જોગ ૯, ૪ મનના, ૪ વચનના, ૧ દારિકનો, ઉપયોગ ૭, વેશ્યા ૩ ઉપલી શુભ.
૫. સૂક્ષ્મસંપરાય ચારિત્રીમાં : જીવનો ભેદ ૧, ગુણ. ૧ તે દશમું, જોગ ૯, ઉપયોગ ૭ (લબ્ધિ અપેક્ષાએ તથા ફક્ત સાકાર ઉપયોગ હોવાથી ઉપયોગ ૪), વેશ્યા ૧ શુક્લ.
૬. યથાવાત ચારિત્રીમાં જીવનો ભેદ ૧, ગુણ. ૪ તે ૧૧ થી ૧૪, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ર ઔદારિકના, ૧ કામણનો, ઉપયોગ ૯, વેશ્યા ૧.
૭. સંજતાસંજતિમાં જીવનો ભેદ ૧, ગુણ. ૧ પાંચમું, જોગ ૧૨, ૨ આહારક ને ૧ કામણનો વર્જીને, ઉપયોગ ૬ તે ૩ જ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. ( ૮. અસંજતિમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૪ પ્રથમ, જોગ ૧૩, ૨ આહારક વર્જીને, ઉપયોગ ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬.
૯. નોસંજતિ નોઅસંજતિ, નોસંજતાસંજતિમાં : જીવના ભેદ ૦, ગુણ. ૦, જોગ ૦, ઉપયોગ ૨, લેગ્યા નથી.
એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા સૂક્ષ્મસંપ રાય ચારિત્રી ૧, તેથી પરિહારવિશુદ્ધ ચારિત્રી સંખે ગુણા ૨, તેથી યથાખ્યાત ચારિત્રી સંખેગુણા ૩, તેથી છેદપસ્થાપનીય ચારિત્રી સંખેગુણા ૪, તેથી સામાયિક ચારિત્રી સંખેણા ૫, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org