________________
૨િ૮૨
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩, તેથી ક્ષયોપશમ અને વેદક સમકિતિ માંહોમાંહે તુલ્ય અને અસંખેશ્વગુણા ૫, તેથી ક્ષાયિક સમકિતિ અનંતગુણા ૬, તેથી સમુચ્ચય સમકિતિ વિશેષાહિયા ૭. તેથી મિથ્યાત્વ દૃષ્ટિ અનંતગુણા ૮.
૧૦જાનું દ્વાર : ૧. સમુચ્ચય જ્ઞાનીમાં : જીવના ભેદ ૬, ૧ બેઇન્દ્રિય, ૨ ઇન્દ્રિય, ૩ ચૌરેન્દ્રિય, ૪ અસંજ્ઞી પંચેન્દ્રિય એ ૪ ના અપર્યાપ્તા અને ૫ સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તા અને ૬ પર્યાપ્તા. ગુણ. ૧૨, પહેલું ને ત્રીજું વર્જીને, જગ ૧૫, ઉપયોગ ૯, 3 અજ્ઞાન વર્જીને, લેશ્યા દ. - ૨, ૩ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની : જીવના ભેદ ૬, ગુણ. ૧૦, પહેલું, ત્રીજું, તેરમું, ચૌદમું વર્જીને, જગ ૧૫, ઉપયોગ ૭, લડ્યા ૬.
૪. અવધિજ્ઞાનીમાં જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૧૦ તે ૪ થી ૧૨, જોગ ૧૫, ઉપયોગ ૭, વેશ્યા ૬.
૫. મન:પર્યવશાનીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીના પયા, ગુણ. ૭, છઠ્ઠાથી બારમા સુધી, જગ ૧૪ કામણનો વજીને, ઉપયોગ ૭, વેશ્યા ૬.
૬. કેવળજ્ઞાનીમાં જીવનો ભેદ ૧ સંજ્ઞાનો પર્યાપ્તા, ગુણ. ૨, ૧૩મું ને ૧૪મું, જોગ ૭, ઉપયોગ ર, વેશ્યા ૧ પરમશુક્લ.
૭. અજ્ઞાનીમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૨, પહેલું ન ત્રીજું, જગ ૧૩ આહારકના બે વર્જીને, ઉપયોગ ૬ તે 3 અજ્ઞાન, 3 દર્શન, લેશ્યા ૬. - ૮, ૯. મતિઅજ્ઞાની, ચુતઅજ્ઞાનમાં જીવના ભેદ ૧૪, ગુણ. ર, પહેલું ને ત્રીજું, જંગ ૧૩, ઉપયોગ દ, લશ્યા દ. '
૧૦. વિભંગશાનીમાં : જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ, ૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org