SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ વિશેષાહિયા ૬. ૮. વેશ્યા દ્વાર : - ૧. સલેશીમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૩, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લશ્યા ૬. ૨, ૩, ૪. કૃષ્ણ, નીલ, કાપોત લેશીમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૬ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ બે કેવળના વર્જીને, વેશ્યા પોતપોતાની. ૫. તેજલેશીમાં જીવના ભેદ ૩, સંજ્ઞીનો અપર્યાપ્ત, પર્યાપ્યો અને બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ગુણ. ૭ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૧ તેજો. ૬. પા લેશીમાં જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૭ પ્રથમ, જગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૧ પા. ૭. શુક્લ લેશીમાં જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૧૩ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૧ શુક્લ. ૮. અલેશીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણ. ૧ ચૌદમું, જોગ નથી, ઉપયોગ ૨, કેવળજ્ઞાન ને કેવળદર્શન, વેશ્યા નથી.. એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા શુક્લલશી ૧, તેથી પમલેશી સંખેગુણા ૨, તેથી તેજોલેશી સંખેગુણા ૩, તેથી અલેશી અનંતગુણા ૪, તેથી કાપોતલેશી અનંતગુણા ૫, તેથી નીલલેશી વિશેષાહિયા ૬, તેથી કૃષ્ણલેશી વિશેષાહિયા ૭, તેથી સલેશી વિશેષાહિયા ૮. ૯. સમાકત દ્વાર : ૧. સમુચ્ચય સમકિતિમાં : જીવના ભેદ ૬, ૧ બેઇન્દ્રિય, ૨ Jain Education International For Private & Personal Use Only "www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy