SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોટો બાસઠીયો ૨- ૩. સ્ત્રી વેદ, પુરૂષવેદમાં : એ બેમાં જીવના ભેદ ૨, સંજ્ઞીના, ગુણ. ૯, જગ પુરૂષદમાં ૧૫, સ્ત્રીવેદમાં ૧૩ તે આહારકના બે વર્જીને, ઉપયોગ ૧૦, વેશ્યા દ. ૪. નપુંસકવેદમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૯, જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળજ્ઞાન, કેવળદર્શન વર્જીને, લશ્યા દ. ૫. અવેદીમાં : જીવના ભેદ ૧ સંજ્ઞાનો પર્યાપ્તો, ગુણ, દ તે ૯ થી ૧૪, જગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના, ૧ કામણનો ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, વેશ્યા ૧ શુક્લ. એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા પુરૂષવેદી ૧, તેથી સ્ત્રી વેદી સંખેશ્વગુણા ૨, તેથી અવેદી અનંતગુણા ૩, તેથી નપુંસક વેદી અનંતણા ૪, તેથી સવેદી વિશેષાહિયા ૫. ૭ કષાય દ્વાર : ૧. સકષાયીમાં : જીવના ભેદ ૧૪, ગુણ, ૧૦પથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, કેવળજ્ઞાન, કેવળદર્શન વર્જીને, વેશ્યા દ. - ૨, ૩, ૪. ક્રોધ, માન, માયા કષાય એ ત્રણમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૯, જગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬. ૫. લોભ કષાયમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૦ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬. ૬. અકષાયીમાં જીવનો ભેદ ૧, સંજ્ઞીનો પર્યાયો. ગુણ. ૪ તે ૧૧ થી ૧૪, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના, ૧ કામણનો, ઉપયોગ ૯, ૫ જ્ઞાન, ૪ દર્શન, વેશ્યા ૧ શુક્લ. એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા અકષાયી ૧, તેથી માનકષાયી અનંતગુણા ૨, તેથી ક્રોધકષાયી વિશેષાહિયા ૩, તેથી માયાકષાયી વિશેષાહિયા ૪, તેથી લોભષાથી વિશેષાહિયા ૫, તેથી સકષાયી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy