________________
રિ૭૮૩ાિ ની શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ ઉપયોગ ૨, લેશ્યા નથી.
એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા ત્રસકાય ૧, તેથી તેઉકાય અસંખેગુણા ૨, તેથી પૃથ્વીકાય વિશેષાહિયા ૩, તેથી અપકાય વિશેષાહિયા ૪, તેથી વાઉકાય વિશેષાહિયા ૫, તેથી અકાયા અનંતગુણા ૬, તેથી વનસ્પતિકાય અનંતગુણા ૭, તેથી સકાયા વિશેષાહિયા ૮.
૫. જોગ દ્વાર : ૧. સજોગીમાં : જીવના ભેદ ૧૪, ગુણ, ૧૩, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૨. મનજોગીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞ પર્યાપ્યો. ગુણ. ૧૩, જોગ ૧૪ એક કામણનો વજીને. ઉપયાગ ૧૧. લશ્યા ૬.
૩. વચનજોગીમાં : જીવના ભેદ ૫, ૧ બંઇન્દ્રિય, ૨ ઇન્દ્રિય, ૩ ચૌરેન્દ્રિય, ૪ અસંજ્ઞી પંચેન્દ્રિય, પ સંજ્ઞી પંચેન્દ્રિય એ પાંચના પર્યાપ્તા, ગુણ. ૧૩, જોગ ૧૪ તે કામણ વર્જીને, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૪. કાયજોગીમાં : જીવના ભેદ ૧૪, ગુણ, ૧૩, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬.
૫. અજોગીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્ત, ગુણ. ૧ ચૌદમું, જોગ નથી, ઉપયોગ ર કેવળજ્ઞાન, કેવળદર્શન, વેશ્યા નથી.
એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા મનજોગી ૧, તેથી વચનગી અસંખેગુણા ૨, તેથી અજોગી અનંતગુણા ૩, તેથી કાયજોગી અનંતગુણા ૪, તેથી સજોગી વિશેષાહિયા પ.
૬. વેદ દ્વાર : ૧. સદીમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૯ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળજ્ઞાન, કેવળદર્શન વજીને, વેશ્યા ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org