________________
શ્રી મોટો બાસઠીયો પિરિ૭૭) જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળજ્ઞાન, કેવળદર્શન વર્જીને, વેશ્યા ૬.
૭. અહિંદિયામાં જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાયો, ગુણ. ૨, તેરમુંને ચૌદમું જોગ ૭, ૨ મનના, ૨ વચનના મળી ૪, ૫ દારિક, ૬ ઔદારિક મિશ્ર, ૭ વ્યવહાર વચન, ઉપયોગ ૨, કેવળજ્ઞાન, કેવળદર્શન, વેશ્યા ૧ શુક્લ.
* એનો અલ્પબદુત્વઃ સર્વથી ર્થોડા પંચેન્દ્રિય ૧, તેથી ચૌરેન્દ્રિય વિશેષાહિયા ૨, તેથી તે ઇન્દ્રિય વિશેષાહિયા ૩, તેથી બેઈન્દ્રિય વિશેષાહિયા ૪, તેથી અણિદિયા અનંતગુણા ૫, તેથી એકેન્દ્રિય અનંતગુણા ૬, તેથી સઇન્દ્રિય વિશેષાહિયા ૭. ઇતિ ઇંદ્રિય દ્વાર
૪ કાય કાર : ૧. સકાયમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૬.
૨. પૃથ્વીકાય, ૩ અપકાય, ૪ વનસ્પતિકાયમાં : એ ત્રણમાં જીવના ભેદ ૪, ગુણ: ૧ પ્રથમ, જોગ ૩, ઉપયોગ ૩, વેશ્યા ૪.
પતેઉકાય, ૬ વાઉકાય એ બેમાં જીવના ભેદ ૪, ગુણ. ૧, જોગ તેમાં ૩ ને વાઉમાં ૫ તે વૈક્રિયના બે વધ્યા, ઉપયોગ ૩, લેશ્યા ૩. - ત્રસકાયમાં : જીવના ભેદ ૧૦ તે ૪ એકેન્દ્રિયના વર્યા, ગુણ. ૧૪ જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૬.
૮. અકાયમાં જીવના ભેદ નથી, ગુણઠાણા નથી, જોગ નથી, # વિશેષાહિયા – વિશેષ અધિકા : બમણાં કરતાં ઓછાં.
દા.ત. સંખ્યા ૧૦0 તેના બમણા ૨૦૦ માટે ૧૦૧ થી ૧૯૯ ને વિશેષાહિયા અને ૨૦૦ને સંખ્યાતગણી અને તેથી વધુને પણ સંખ્યાતગણા ગણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org