SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોટો બાસઠીયો ]િરિ૭૫) ૧. જીવ દ્વાર ૧: સમુચ્ચય જીવમાં જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬, અલ્પબહુત્વ ૧ એવં કુલ ૬૨. ૨. ગતિ દ્વાર : ૧. નરક ગતિમાં જીવના ભેદ ૩ તે ૧ સંશીનો અપર્યાપ્તો, ૨ સંજ્ઞીનો પર્યાપ્તો, ૩ અસંજ્ઞીનો અપર્યાપ્તો, ગુણઠાણા પ્રથમ ૪, જોગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૧ વૈક્રિય, ૧ વૈક્રિય મિશ્ર, ૧ કાર્પણ કાયયોગ. ઉપયોગ ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૩ પ્રથમ. ૨. તિર્યંચ ગતિમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૫ પ્રથમ, જોગ ૧૩ તે આહારકના બે વર્જીને, ઉપ. ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન લેશ્યા ૬. - ૩. તિર્યંચાણીમાં : જીવના ભેદ ૨, સંજ્ઞીનો અપર્યાપ્તો ને પર્યાપ્યો. ગુણ. પ્રથમ ૫, જોગ ૧૩ તે આહારકના બે વર્જીને, ઉ૫. ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. ૪. મનુષ્યની ગતિમાં જીવના ભેદ ૩, ૧ સંજ્ઞીનો અપર્યાપો, ૨ સંજ્ઞીને પર્યાપ્તો, ૩ અસંજ્ઞીનો અપર્યાપ્યો. ગુણ. ૧૪, જગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૫. મનુષ્પાણીમાં : જીવના ભેદ ર સંજ્ઞીના, ગુ. ૧૪, જોગ ૧૩ આહારકના બે વર્જીન, ઉપયોગ ૧૨, વેશ્યા ૬. ૬. દેવતાની ગતિમાં જીવના ભેદ ૩, ૧ સંજ્ઞીનો અપર્યાપ્તો, ૨ સંજ્ઞીનો પર્યાયો, ૩ અસંજ્ઞીને અપર્યાપ્તો, ગુણ. ૪ પ્રથમ, જોગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૧ વૈક્રિય; ૧ વૈક્રિય મિશ્ર, વ કાર્મણ કાયયોગ, ઉપયોગ ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, 3 દર્શન, વેશ્યા ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy