________________
શ્રી બ્રહક જૈન થોક સંગ્રહ પપ શ્રુતજ્ઞાન, પ૬ અવધિજ્ઞાન, ૫૭ મન:પર્યવજ્ઞાન, ૫૮ કેવળજ્ઞાન, પ૯ જ્ઞાનનો ઉપયોગ તે સાકાર ઉપયોગ, ૬૦ દર્શનનો ઉપયોગ તે અનાકાર ઉપયોગ, ૬૧ ચોવીસે દંડકના જીવ. ૫ //
એ સઘળા ૬૧ બોલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ ન લાભે કારણ કે એ સર્વ બોલ અરૂપીના છે.
ઇતિ રૂપી અરૂપીના બોલ.
D D
& D D D
PG Dલ છ
૧૭. શ્રી મોટો બાસઠીયોરિડો
પન્નવણા સૂત્ર પદ ૩
ગાથા – અનુરુપવૃત્ત જીવ, ગઇ, ઇંદિય, કાએ, જોગ, વેદ, કસાય, લેસ્સા ! સમ્મત્ત, નાણ, દંસણ, સંજય, ઉવઓગ, આહારે / ૧ ભાગ, પરિણ, પતિ, સુહુમ સત્રિ, ભવત્યિ, ચરિમેય | જય ખેત્ત બંધ, પુગ્ગલએ મહાદંડએ ચેવ | ૨ ||
દ્વારના નામ : ૧ જીવ દ્વાર, ૨ ગતિ દ્વાર, ૩ ઇંદ્રિય ધાર, ૪ કાય કાર, ૫ જોગ દ્વાર, ૬ વેદ દ્વાર, ૭ કષાય દ્વાર, ૮ વેશ્યા દ્વાર, ૯ સમકિત દ્વાર, ૧૦ શાન દ્વાર, ૧૧ દર્શન દ્વાર, ૧૨ સંજય દ્વાર ૧૩ ઉપયોગ દ્વાર, ૧૪ આહાર દ્વાર, ૧૫ ભાષગ દ્વાર, ૧૬ પરિત્ત દ્વાર, ૧૭ પર્યાપ્તા દ્વાર, ૧૮ સૂક્ષ્મ દ્વાર, ૧૯ સંસી દ્વાર, ૨૦ ભવ્યઅભવ્ય દ્વા૨, ૨૧ ચરમ દ્વાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org