________________
રૂપી અરૂપીના બોલ રિ૭૩૩
ઉરાલીયા ચઉદેહા, પોગલ કાય, છ દબૂ લેસ્સા યT તહેવ કાય જોગેણં, એ સવૅણ અટ્ટ ફાસા | ૩ |
અર્થ: ૪૦ ઔદારિક શરીર, ૪૧ વૈક્રિય શરીર, ૪૨ આહારક શરીર, ૪૩ તેજસ શરીર, ૪૪ પુદ્ગલાસ્તિકાયનો બાદર સકંધ, ૪૫–૫૦ છ દ્રવ્ય લેશ્યા (૧ કૃષ્ણ, ર નીલ, ૩ કાપોત, ૪ તેજો, ૫ પ%, ૬ શુક્લ), પ૧ કાય યોગ. એ સઘળા પ૧ બોલ રૂપી આઠ સ્પર્શી છે. તેમાં વીસ વીસ બોલ લાભે, તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ (૧૩ શીત, ૧૪ ઉષ્ણ, ૧૫ લુખો, ૧૬ સ્નિગ્ધ, ૧૭ ભારે, ૧૮ હળવો, ૧૯ ખરખરો, ૨૦ સુંવાળો). || ૩ ||.
પાવ ઠાણા વિરઇ, ચઉ ચઉ બુદ્ધિ ઉગ્નહે ! સન્ના ધમ્મસ્થી પંચ ઉઠાણું, ભાવ લેસાત્તિ દિઠ્ઠીય ||૪||
અર્થ : ૧૮ પાપસ્થાનકથી વિરતિ – નિવર્તવું, ૪ બુદ્ધિ તે ૧૯ ઔત્પાતિકા, ૨૦ વૈનાયિકા, ૨૧ કાર્મિકા, ૨૨ પરિણામિકા, ચાર મતિ તે ૨૩ અવગ્રહ, ૨૪ ઇહા, ૨૫ અવાય, ૨૬ ધારણા, ચાર સંજ્ઞા તે ૨૭ આહાર સંજ્ઞા, ૨૮ ભય સંજ્ઞા, ૨૯ મૈથુન સંજ્ઞા, ૩૦ પરિગ્રહ સંજ્ઞા, ૩૧ ધર્માસ્તિકાય, ૩૨ અધર્માસ્તિકાય, ૩૩ આકાશાસ્તિકાય, ૩૪ કાળ, રૂપ જીવાસ્તિકાય, પાંચ ઉઠાણ તે ૩૬ ઉત્થાન, ૩૭ કર્મ, ૩૮ વીર્ય, ૩૯ બળ, ૪૦ પુરૂષાકાર પરાક્રમ, ૪૧-૪૬ છ ભાવ વેશ્યા, ત્રણ દૃષ્ટિ તે ૪૭ સમકિત દૃષ્ટિ, ૪૮ મિથ્યા દૃષ્ટિ, ૪૯ મિશ્ર દૃષ્ટિ. ૪ ||
દસણ નાણ સાગરા, અણાગાર ચઉવીસે દંડગા જીવ ! એ સવ્વ અવસા, અરૂવી અફાસગા ચેવ ૫ ||
અર્થ : દર્શન ચાર તે ૫૦ ચક્ષુદર્શન, ૫૧ અચક્ષુદર્શન, પર અવધિદર્શન, પ૩ કેવળદર્શન, જ્ઞાન પાંચ તે પ૪ મતિજ્ઞાન,
18 Jain Educdon International
For Private & Personal Use Only
www.jainelibrary.org