SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ રિ૭૨ કિમી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૬. રૂપી અરૂપીના બોકિ. ભગવતી સૂત્ર શતક ૧૨, ૩. ૫ કમ્મઠ પાવઠાણાય, મણ વય જોગા ય કમ્મુ-દેહે ! સુહુમ પૂએ સિ ખંધે, એ સવ્વ ચઉ ફાસા / ૧ || અર્થ : કર્મ ૮ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય) પાપસ્થાનક ૧૮, (૧ પ્રાણાતિપાત, ર મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ ૫, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય, ૧૫ પર પરિવાદ, ૧૬ રતિઅરતિ, ૧૭ માયામોસો, ૧૮ મિચ્છા દંસણસલ્લ.)(૨૬), ૨૭. મન યોગ, ૨૮. વચન યોગ, ૨૯. કાર્પણ શરીર, ૩૦. પગલાસ્તિકાયનો એક સૂક્ષ્મ પ્રદેશી ઢંધ . એ સર્વે ત્રીસ બોલ રૂપી ચલસ્પર્શી છે તેમાં એક એકમાં સોળ સોળ બોલ લાભે. તે પાંચ વર્ણ (તે ૧ કાળો, ૨ નીલો, ૩ રાતો, ૪ પીળો, ૫ ધોળો), બે ગંધ (તે ૬ સુરભી ગંધ, ૭ દુરભી ગંધ), પાંચ રસ (ત ૮ તીખો, ૯ કડવો, ૧૦ કસાયેલો, ૧૧ ખાટો, ૧૨ મીઠો), ચાર સ્પર્શ (તે ૧૩ શીત, ૧૪ ઉષ્ણ, ૧૫ લુખો, ૧૬ સ્નિગ્ધ.) || ૧ || ઘણ તણ વાય, ઘનોદહિ, પુઢવીસત્તેવ સતનિરીયાણ ! અસંખેજ દિવ સમુદા, કપ્પા, ગેવિજા અણુતરા સિદ્ધિ II ૨ | અર્થ : ૧ ઘનવાત, ૨ તનુવાત, ૩–૧૦ સાત નરકની સાત ઘનોદધિ પૃથ્વી, ૧૧ અસંખ્યાત દ્વીપ, ૧૨ અસંખ્યાત સમુદ્ર, ૧૩–૨૪ બાર દેવલોક, ૨૫-૩૩ નવ રૈવેયક, ૩૪-૩૮ પાંચ અનુત્તર વિમાન, ૩૯ સિદ્ધશિલા. || ૨ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy