SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ ઇંદ્રિય ૨૭૧ ૧૦. અનાકા૨ (ઉપયોગ) દ્વાર : જઘન્ય ઉપયોગ કાળનો અલ્પબહુત્વ –– સર્વથી થોડો ૧ ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયનો જધન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૩ ઘાણેન્દ્રિયનો જધન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૪ ૨સેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી પ સ્પર્શેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ. ઉત્કૃષ્ટ ઉપયોગ કાળનો અલ્પબહુત્વ – - સર્વથી થોડો ૧ ચક્ષુઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૩ ઘાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૪ ૨સેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૫ સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ. જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપયોગકાળનો સાથે અલ્પબહુત્વ – સર્વથી થોડો ૧ ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયનો જધન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૩ ઘાણેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૪ ૨સેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૫ સ્પર્શેન્દ્રિયનો જધન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૬ ચક્ષુન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૭ શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૮ ઘાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૯ ૨સેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૧૦ સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ. ૧૧ આહાર દ્વાર : શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાંથી જાણવો. ઇતિ પાંચ ઇંદ્રિય. 全國開關懷的服务图全 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy