________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અનંત ગુણ, તેથી ૬ સ્પર્શેન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંતગુણ, તેથી ૭ રસેન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૮ ઘાણેન્દ્રિયના - હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૯ શ્રોત્રેન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૧૦ ચક્ષુઇન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ.
૭. સ્પષ્ટ દ્વાર : ઇન્દ્રિયોને જે પુદ્ગલો આવી સ્પર્શ તે પુદ્ગલોને ઇન્દ્રિયો ગ્રહે તે.
પાંચ ઇન્દ્રિયમાં ચક્ષુ ઇન્દ્રિય વિના ચાર ઇન્દ્રિયોને પગલો આવી સ્પર્શે છે. ચક્ષુ ઇન્દ્રિયને આવી સ્પર્શતા નથી.
૮. પ્રવિષ્ટ દ્વારઃ જે ઇન્દ્રિયોને વિષે અભિમુખ (સામાં) પુદ્ગલો આવીને પ્રવેશ કરે તેને પ્રવિષ્ટ કહીએ.
પાંચ ઇન્દ્રિયમાં ચક્ષુ ઇન્દ્રિય વિના ચાર ઇન્દ્રિય પ્રવિષ્ટ છે, ને ચક્ષુ ઇન્દ્રિય અપ્રવિષ્ટ છે.
૯. વિષય (શક્તિ) દ્વાર : ચક્ષુઈન્દ્રિય સિવાયની દરેક ઇન્દ્રિયનો વિષય જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ચક્ષુઇન્દ્રિયનો જ. આંગુલનો સંખ્યાતમો ભાગ. ચક્ષુનો વિષય ઉત્સધઆંગુલથી અને બાકીના સર્વને આત્મ આંગુલથી સમજવા. ઉત્કૃષ્ટ વિષય યંત્ર પ્રમાણે. જાતિ શ્રોત્રેન્દ્રિય ચહ્યુઇન્દ્રિય ઘાણેન્દ્રિય રસેન્દ્રિય સ્પર્શેન્દ્રિય | એકેન્દ્રિય | 0 | 0 0 ૦ 0 ૦ ૦૦ ધનુ બેઈન્દ્રિય
૦ ૬૪ ધનુ. ૮૦૦ ધનુ તે ઇન્દ્રિય | ૦ | ૦ / ૧૦૦ ધનુ૧૨૮ ધનુ૧૬૦૦" ચૌરેન્દ્રિય! ૦ ર૯૫૪ યો.૨૦૦” રપ૬ " ૩૨૦૦" અસં. પંચે. ૧ યોજ, પ૯૦૮ યોજ00" ૫૧૨ " | ૪00" સંજ્ઞી પંચે. ૧ર ધો. ૧ લાખ યો૯િ યોજન લ યોજન ૯ યોજન
ઝાઝેરી
.
. -
- -
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org