SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ ઇંદ્રિય ર૬૯) ૩ ઘાણેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૪ રસેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી પ સ્પર્શેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાતગુણા. પ્રદેશ અને અવગાહ્યા એ બે નો સાથે અલ્પબદુત્વ સર્વથી થોડા ૧ ચક્ષુઇન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના અવગાહ્યા સંખ્યાતગુણા, તેથી ૩ ઘાણેન્દ્રિયના અવગાહ્ય સંખ્યાતગુણા, તેથી ૪ રસેન્દ્રિયના અવગાહ્યા અસંખ્યાતગુણા, તેથી પ સ્પર્શેન્દ્રિયના અવગાહ્યા સંખ્યાતગુણા, તેથી ૬ ચક્ષુઇન્દ્રિયના પ્રદેશ અનંતગુણા,તેથી ૭ શ્રેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૮ ઘાણેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૯ રસેન્દ્રિયના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી ૧૦ સ્પર્શેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા. કર્કશ અને ભારે સ્પર્શનો અલ્પબદુત્વ – ૧ સર્વથી થોડા ૧ ચહ્યુઇન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના અનંત ગુણ, તેથી ૩ ઘાણેન્દ્રિયના અનંત ગુણ, તેથી ૪ રસેન્દ્રિયના અનંત ગુણ, તેથી પ સ્પર્શેન્દ્રિયના અનંત ગુણ. હલકા (લઘુ) અને મૃદુ (સુંવાળા) સ્પર્શનો અલ્પબદુત્વ – સર્વથી થોડા ૧ સ્પર્શેન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ, તેથી ર રસેન્દ્રિયના અનંત ગુણ, તેથી ૩ ઘાણેન્દ્રિયના અનંત ગુણ, તેથી ૪ શ્રોત્રેન્દ્રિયના અનંત ગુણ, તેથી પ ચક્ષુઇન્દ્રિયના અનંત ગુણ. કર્કશ અને ભારે તથા હલકા અને મૃદુ સ્પર્શનો સાથે અલ્પબદુત્વ – સર્વથી થોડા ૧ ચક્ષુઇન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગુણ, તેથી ૩ ઘાણેન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગુણ, તેથી ૪ રસેન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગણ, તેથી પ સ્પર્શેન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy