SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ શરીર દ્રવ્યર્થ બે પરસ્પર સરખા ને ઔદારિકથી અનંત ગુણ અધિક. ૯. પ્રદેશાર્થક દ્વાર : ૧ સર્વથી થોડા આહારકના પ્રદેશ. તેથી ર વૈક્રિયના પ્રદેશ અસંખ્યાત ગુણ. તેથી ૩ દારિકના અસંખ્યાત ગુણ. તેથી ૪ તૈજસના અનંતગુણ. તેથી પ કામણના અનંતગુણ. ૧૦. દ્રવ્યાર્થક ને પ્રદેશાર્થક દ્વાર : ૧ સર્વથી થોડા આહારકના દ્રવ્યાર્થ, તેથી ર વૈક્રિયના દ્રવ્યાર્થ અસંખ્યાત ગુણ. તેથી 3 ઔદારિકના દ્રવ્યર્થ અસંખ્યાત ગુણ. તેથી ૪ આહારકના પ્રદેશ અનંત ગુણ. તેથી પ વૈક્રિયના પ્રદેશ અસંખ્યાત ગુણ. તેથી ૬ દારિકના પ્રદેશ અસંખ્યાત ગુણ. તેથી ૭-૮ તૈજસ, કાર્પણ એ એના દ્રવ્યાર્થ પરસ્પર સરખા ને ઉપરથી અનંત ગુણ અધિક. તેથી ૯ તૈજસના પ્રદેશ અનંત ગુણ અધિક તેથી ૧૦ કામણના પ્રદેશ અનંત ગુણ અધિક. ૧૧. સૂકમ દ્વાર : * ૧ સર્વથી સ્થૂલ (જાડા) ઔદારિક શરીરના પુદ્ગલ, તેથી ૨ વૈક્રિય શરીરના પુદ્ગલ સૂક્ષ્મ, તેથી 3 આહારક શરીરના પુગલ સૂક્ષ્મ, તેથી જ તૈજસ શરીરના પુદ્ગલ સૂક્ષ્મ, તેથી પ કાર્મણ શરીરના પુદ્ગલ સૂક્ષ્મ. ૧૨. અવગાહનાનો અલ્પબદુત્વ દ્વાર : ૧ સર્વથી થોડી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના તેથી -3 તેજસ-કાશ્મણની જઘન્ય અવગાહના માંહો–મહે સરખી ને ઉપરથી વિશેષ. ૪ તેથી વૈક્રિયની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી. ૫ તેથી આહારકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી. ૬ તેથી આહારકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષ. ૭ તેથી ઔદારિકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy