SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ - - રિ૬૪મિ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ અસંખ્યાતમો ભાગ. ૩. આહારક શરીરની અવગાહના જઘન્ય ૧ હાથ ન્યૂન, ઉત્કૃષ્ટ એક હાથ. ૪–૫. તૈજસ – કાશ્મણ શરીરની અવગાહના જઘન્ય આંગુલને અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ચૌદ રાજલોક પ્રમાણે. ૬. પુદ્ગલચયન (આહાર કેટલી દિશાનો લે?) દ્વાર : ઔદારિક, તેજસ ને કાર્પણ શરીરવાળા ત્રણ, ચાર, પાંચ અને છ દિશાનો આહાર લે. વૈક્રિય ને આહારક શરીરવાળા છે દિશાનો આહાર લે. ૭. સંયોજન દ્વાર : ૧. ઔદારિક શરીરમાં આહારક, વૈક્રિયની ભજના હોય કે ન હોય), તૈજસ, કાર્મણની નિયમા (હોય જ). ૨. વૈક્રિય શરીરમાં ઔદારિકની ભજના, આહારક ન હોય, તૈજસ, કાર્મણની નિયમા. ૩. આહારક શરીરમાં વૈક્રિય ન હોય, ઔદારિક, તેજસ, કાર્મણ નિયમા હોય. ૪. તૈજસ શરીરમાં દારિક, વૈક્રિય, આહારકની ભજના. કાર્પણની નિયમા. ૫. કાર્પણ શરીરમાં દારિક, વૈક્રિય, આહારકની ભજના, તેજસની નિયમા. ૮. દ્રવ્યાર્થક દ્વાર : ૧ સર્વથી થોડા આહારકના દ્રવ્યર્થ તે જઘન્ય, ૧-૨-૩, ઉત્કૃષ્ટ પૃથફ હજાર. તેથી, વૈક્રિયના દ્રવ્યર્થ અસંખ્યાત ગુણ, તેથી 3 દારિકના દ્રવ્યર્થ અસંખ્યાત ગુણ. તેથી ૪–પ તૈજસ, કામણ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy