________________
પાંચ શરીર
૨૬૩
માટે, ઉત્તમ પુદ્ગલોનો આહાર લઈને જઘન્ય હાથ ન્યૂન, ઉત્કૃષ્ટ ૧ હાથનું સ્ફટિક સમાન સફેદ કોઈ ન દેખે તેવું શ૨ી૨ બનાવે તે.
(૪) તેજસ શ૨ી૨ – જેના કા૨ણે શ૨ી૨માં ઉષ્ણતા રહે અને આહારને પચાવે. તે સર્વ સંસારી જીવોને હોય છે.
(૫) કાર્મણ શ૨ી૨ – જેમાં બધાં કર્મોનાં સ્કંધ સંગ્રહિત રહે છે તે. સર્વ સંસા૨ી જીવોને હોય છે.
૩. સંસ્થાન દ્વા૨ : ૧. ઔદારિક શરીરમાં સંસ્થાન ૬. ૨. વૈક્રિય શરીરમાં ભવ પ્રયિકમાં દેવને સમચતુરુંસ્ત્ર સંસ્થાન, ઉત્તર વૈક્રિયમાં વિવિધ સંસ્થાન. ના૨કીને હુંડ સંસ્થાન. લબ્ધિ પ્રત્યયિકમાં મનુષ્ય, તિર્યંચમાં સમચતુરસ્ત સંસ્થાન આદિ છ સંસ્થાન. વાયુમાં હૂંડ સંસ્થાન.
૩. આહા૨કમાં એક સમચતુરસ્ત્ર સંસ્થાન.
૪ - ૫. તૈજસ ને કાર્યણમાં છ સંસ્થાન.
૪. સ્વામી દ્વાર :
૧. ઔદારિક શ૨ી૨ના સ્વામી મનુષ્ય અને તિર્યંચ છે. ૨. વૈક્રિય શરીરના સ્વામી ચારે ગતિના જીવ છે.
૩. આહા૨ક શરીરના સ્વામી ચૌદ પૂર્વધારી સાધુ છે. ૪ – ૫. તેજસ ને કાર્યણ શ૨ી૨ના સ્વામી સર્વ સંસા૨ી જીવ. ૫. અવગાહના દ્વા૨ : ૧. ઔદારિક શરીરની અવગાહના જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ હજાર યોજન ઝાઝેરી.
૨. વૈક્રિય શ૨ી૨ની અવગાહના જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્ય. ઉત્તર વૈક્રિય કરે તો જઘન્ય આંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ એક લાખ યોજન અધિક. બાદર વાયુકાયના પર્યાપ્તાને જ. આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉં. આંગુલનો
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org