SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ રિદ0િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ જી (૧૪. પાંચ શરી) : શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ ૨૧ સોળ દ્વારના નામઃ ૧ નામ દ્વાર, ૨ અર્થ દ્વાર, ૩ સંસ્થાન દ્વાર, ૪ સ્વામી દ્વાર, ૫ અવગાહના દ્વાર, ૬ પુદ્ગલ ચયન દ્વાર, ૭ સંયોજન દ્વાર, ૮ દ્રવ્યાર્થક દ્વાર, ૯ પ્રદેશાર્થક કાર, ૧૦ દ્રવ્યાર્થક પ્રદેશાર્થક દ્વાર, ૧૧ સૂક્ષ્મ દ્વાર, ૧૨ અવગાહના અલ્પબદુત્વ દ્વાર, ૧૩ પ્રયોજન દ્વા૨, ૧૪ વિષય દ્વાર, ૧૫ સ્થિતિ દ્વાર, ૧૬ અંતર દ્વાર. ૧. નામ દ્વાર : ૧ ઔદારિક શરીર, ર વૈક્રિય શરીર, ૩ આહારક શરીર, ૪ તૈજસ શરીર, ૫ કાર્પણ શરીર, ૨. અર્થ દ્વાર: જે આત્મ પ્રદેશોને અવગાહીને રહે તે શરીર. (૧) ઔદારિક શરીર – ઉદાર તે સર્વ શરીરથી પ્રધાન, તીર્થકર, ગણધર આદિ પુરૂષોને મુક્તિપદ મેળવવામાં સહાય કરે છે અને ઉદાર કહેતાં સહસ્ત્ર યોજનમાન શરીર. (૨) વૈક્રિય શરીર – તે રૂપ પરાવર્તન કરવાની શક્તિ તથા એક, અનેક, નાના, મોટા, ખેચર, ભૂચર, દૃશ્ય, અદશ્ય, આદિ વિવિધ રૂપ, વિવિધ ક્રિયાથી બનાવે. તે વૈક્રિય શરીર બે પ્રકારે છે. અ. ભવ પ્રત્યયિક – તે દેવતા તથા નારકીને સ્વાભાવિક જ હોય છે. બ. લબ્ધિ પ્રયિક – તે તિર્યંચ તથા મનુષ્ય લબ્ધિવંતને હોય છે. (૩) આહારક શરીર – તે ચૌદપૂર્વધર મહાત્માને તપશ્ચર્યાદિક યોગે કરી લબ્ધિ ઉપજે, તે (૧) તીર્થકર દેવાધિદેવની ઋદ્ધિ દેખવા, (૨) મનની અંદર ઉત્પન્ન થયેલ સંશયને ટાળવા, (૩) જીવદયા માટે તથા (૪) ચૌદપૂર્વનું અધૂરું જ્ઞાન પૂર્ણ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy