SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ર્ષિક ૬૧ ત્રેવીસ પદવી વિના ૬, એ ચૌદ. ૪૮, મન:પર્યવજ્ઞાનમાં ૩ પદવી લાભે. તે ૧ તીર્થકર, ર સાધુ, 3 સમકિત, એ ત્રણ. ૪૯. કેવળજ્ઞાન, કેવળદર્શનમાં ૪ પદવી લાભે. તે ૧ તીર્થકર, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત, એ ચાર. ૫૦. મતિ, શ્રુત અજ્ઞાનમાં ૧૭ પદવી લાભે તે સાત એકેન્દ્રિય રત્ન, સાત પંચેન્દ્રિય રત્ન એ ૧૪, ૧૫ ચક્રવર્તી, ૧૬ વાસુદેવ, ૧૭ માંડલિક, એ સત્તર. ૫૧. વિભંગ જ્ઞાનમાં ૯ પદવી લાભે. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી રત્ન વિના ૬, ૭ ચક્રવર્તી, ૮ વાસુદેવ, ૯ માંડલિક, એ નવ. પર. ચક્ષુદર્શનમાં ૧૫ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવીમાંથી કેવળી વિના ૮ ને સાત પંચેન્દ્રિય રત્ન એ પંદર. ૫૩. અચક્ષુદર્શનમાં ૨૨ પદવી લાભ. ૨૩ માંથી કેવળી વર્જી. ૫૪. અવધિદર્શનમાં ૧૪ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવીમાંથી કેવળી વિના ૮ ને સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી રત્ન વિના ૬, એ ચૌદ. પપ. નપુંસક લિંગમાં ૫ પદવી લાભે. તે ૧ કેવળી, ૨ સાધુ, ૩ શ્રાવક, ૪ સમકિત, પ માંડલિક, એ પાંચ. ઈતિ ત્રેવીસ પદવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy