SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ સકિત એ આઠ. શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૩૬. ગર્ભજમાં ૧૬ પદવી લાભે. ત્રેવીસમાંથી સાત એકેન્દ્રિય રત્ન નહિ. ૩૭. નોગર્ભજમાં ૮ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન ને સમકિત એ આઠ. ૩૮. એકેન્દ્રિયમાં ૭ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન. ૩૯. ત્રણ વિકલેન્દ્રિયમાં ૧ પદવી લાભે. તે સમકિત. ૪૦. પંચેન્દ્રિયમાં ૧૫ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્નને ૧ કેવળી એ આઠ વિના પંદર. ૪૧. અનિન્દ્રિયમાં ૪ પદવી લાભે. તે ૧ તીર્થંક૨, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત, એ ચાર. ૪૨. સંયતિમાં ૪ પદવી લાભે. તે અનિન્દ્રિય પ્રમાણે. ૪૩. અસંયતિમાં ૨૦ પદવી લાભે. તે ૧ કેવળી, ૨ સાધુ, ૩ શ્રાવક, એ ત્રણ વિના. ૪૪. સંયતાસંયતિમાં ૧૦ પદવી લાભે. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી રત્ન વિના ૬, ૭ બળદેવ, ૮ શ્રાવક, ૯ સમકિત, ૧૦ માંડલિક, એ દશ. ૪૫. સમકિત દૃષ્ટિમાં ૧૫ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન ને સ્ત્રી રત્ન વિના પંદ૨. ૪૬. મિથ્યા દૃષ્ટિમાં ૧૭ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, સાત પંચેન્દ્રિય રત્ન એ ૧૪, ૧૫ ચક્રવર્તી, ૧૬ વાસુદેવ, ૧૭ માંડલિક, એ સત્તર. ૪૭. મતિ, શ્રુત ને અવધિજ્ઞાનમાં ૧૪ પદવી લાભ. તે નવ ઉત્તમ પદવીમાંથી કેવળી વિના ૮, સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy