SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ R શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩ સાધુ, ૪ સમકિત, ૫ માંડલિક એ પાંચ. ૭. માંડલિકમાં ૯ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવી. ૮. મનુષ્યમાં ૧૩ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવી ને ૧૦ સેનાપતિ, ૧૧ ગાથાપતિ, ૧૨ વાર્ષિક, ૧૩ પુરોહિત એ ૧૩. ૯. મનુષ્યાણીમાં ૫ પદવી લાભે. તે ૧ સ્ત્રી રત્ન, ૨ શ્રાવક શ્રાવિકા, ૩ સમકિત, ૪ સાધ્વી, ૫ કેવળી એ પાંચ. ૧૦. તિર્યંચમાં ૧૧ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, ૮ ગજ, ૯ અશ્વ, ૧૦ શ્રાવક, ૧૧ સમકિત એ ૧૧. ૧૧. તિર્યંચાણીમાં ર પદવી લાભ. ૧ સમકિત, ૨ શ્રાવિકા. ૧૨. સદીમાં ૨૨ પદવી લાભે. તે કેવળી નહિ. ૧૩. સ્ત્રી વેદમાં ૪ પદવી લાભે. તે ૧ સ્ત્રી રત્ન, ૨ શ્રાવિકા, ૩ સમકિત, ૪ સાધ્વી એ ચાર. ૧૪. પુરૂષ વેદમાં ૧૪ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, કેવળી અને સ્ત્રી રત્ન એ નવ નહિ. ૧૫. અવેદીમાં ૪ પદવી લાભ. તે ૧ તીર્થકર, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત એ ચાર. ૧૬. નરક ગતિમાં એક પદવી લાભે. તે સમકિતની. ૧૭. તિર્યંચ ગતિમાં ૧૧ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, ૮ ગજ, ૯ અશ્વ, ૧૦ શ્રાવક, ૧૧ સમકિત એ ૧૧. ૧૮. મનુષ્ય ગતિમાં ૧૪ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવી ને સાત પંચેન્દ્રિય રત્નમાંથી ગજ, અશ્વ એ બે વિના ચૌદ. ૧૯. દેવગતિમાં એક પદવી લાભ. તે સમકિતની. ૨૦. આઠ કર્મ વેદકમાં ૨૧ પદવી લાભ. ૧ તીર્થંકર, ૨ કેવળી એ બે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy