________________
શ્રી નવ તત્ત્વ ૪ કાપતલેશી, પ તેજોશી, ૬ પદ્મલેશી, ૭ શુક્લલશી, ૮ અલેશી.
નવ ભેદે જીવ ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, પવનસ્પતિકાય, ૬ બેઇન્દ્રિય, ૭ તે ઇન્દ્રિય, ૮ ચૌરેન્દ્રિય, ૯ પંચેન્દ્રિય.
દશ ભેદે જીવ ૧ એકેન્દ્રિય, ર બેઇન્દ્રિય, ૩ તે ઇન્દ્રિય, ૪ ચૌરેન્દ્રિય, પ પંચેન્દ્રિય, એ પાંચનાં અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી દશ.
અગિયાર ભેદે જીવ ૧ એકેન્દ્રિય, ર બેઇન્દ્રિય, ૩ ઇન્દ્રિય, ૪ ચૌરેન્દ્રિય, પ નારકી, ૬ તિર્યંચ, ૭ મનુષ્ય, ૮ ભવનપતિ, ૯ વાણવ્યંતર, ૧૦ જ્યોતિષી, ૧૧ વૈમાનિક,
બાર ભેદે જીવ ૧ પૃથ્વીકાય,૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય, એ છના અપર્યાપ્તા અને પર્યાપ્તા.
તેર ભેદે જીવ ૧ કૃષ્ણલેશી, ૨ નીલલેશી, ૩ કાપોતલેશી, ૪ તેજોલેશી, ૫ પાલેશી, ૬ શુક્લલશી, એ છના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી બાર ને એક અલેશી મળી કુલ તેર. / જીવના ચૌદ ભેદ – ૧ સૂક્ષ્મ એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ર સૂક્ષ્મ એકેન્દ્રિયનો પર્યાયો, ૩ બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ૪ બાદર એકેન્દ્રિયનો પર્યાપ્ત, પ બેઇન્દ્રિયનો અપર્યાપ્તો, ૬ બેઇન્દ્રિયનો પર્યાયો, ૭ ઇન્દ્રિયનો અપર્યાપ્તો, ૮ તે ઇન્દ્રિયને પર્યાપ્તો, ૯ ચૌરેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૦ ચૌરેન્દ્રિયનો પર્યાપ્તો, ૧૧ અસંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૨, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત, ૧૩, સંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૪, સંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાપ્તો.
વ્યવહાર વિસ્તારનવે કરીને જીવના પ૬૩ ભેદ છે. નારકીના ૧૪, તિર્યંચના ૪૮, મનુષ્યના ૩૦૩ અને દેવના ૧૯૮ ભેદ છે.
નારકીના ૧૪ ભેદ કહે છે સાત નરકનાં નામ – ૧ ઘમા, ર વંશા, ૩ શિલા ૪ અંજણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org