SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેત્રીસ બોલ ૧૦. મિત્રદોષ દંડ-માતા, પિતા મિત્રવર્ગને નજીવા અપરાધે ભારે દંડ કરે. ૧૧. માયા દંડ – કપટ કરે. ૧૨. લોભ દંડ – લાલચ, તૃષ્ણા કરે. ૧૩. ઈર્યાપથિક દંડ- સયોગી વીતરાગીને લાગવાવાળી ક્રિયા. ૧૪. ચૌદ પ્રકારે જીવ : ૧ સૂક્ષ્મ એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ર સૂક્ષ્મ એકેન્દ્રિયનો પર્યાપ્તો, ૩ બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ૪ બાદર એકેન્દ્રિયનો પર્યાપ્તો, પ બેઇન્દ્રિયનો અપર્યાપ્ત, ૬ બેઇન્દ્રિયનો પર્યાપ્તો, ૭ ઇન્દ્રિયનો અપર્યાપ્ત, ૮ તે ઇન્દ્રિયનો પર્યાપ્ત, ૯ ચૌરેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૦ ચૌરેન્દ્રિયનો પર્યાપ્તો, ૧૧ અસંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્ત, ૧૨, અસંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાપ્ત, ૧૩, સંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૪, સંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાયો. ૧૫. પંદર પ્રકારે પરમાધામી દેવ: ૧ અંબ, ૨ અંબરિસ, ૩ શામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વૈરૂદ્ર, ૭ કાલ, ૮ મહાકાલ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, ૧૫ મહાઘોષ. ૧૬. સોળમે સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અધ્યયન : ૧ સ્વસમય પરસમય, ર વૈદારિક, ૩ ઉપસર્ગ પ્રજ્ઞા, ૪ સ્ત્રી પ્રજ્ઞા, ૫ નરક વિભક્તિ, ૬ વીર સ્તુતિ, ૭ કુશીલ પરિભાષા, ૮ વીર્યાધ્યયન, ૯ ધર્મધ્યાન, ૧૦ સમાધિ, ૧૧ મોક્ષમાર્ગ, ૧૨ સમવસરણ, ૧૩ યથાતથ્ય, ૧૪ ગ્રંથી, ૧૫ યમતિથિ, ૧૬ ગાથા. ૧૭. સત્તર પ્રકારે સંયમ : ૧ પૃથ્વીકાય સંયમ, ૨ અપકાય સંયમ, ૩ તેઉકાય સંયમ, ૪ વાઉકાય સંયમ, પ વનસ્પતિકાય સંયમ, ૬ બેઇન્દ્રિય સંયમ, ૭ ઇન્દ્રિય સંયમ, ૮ ચૌરેન્દ્રિય સંયમ, ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy