________________
રિ૦૬ 0િ શ્રી બહ૬ જૈન થોક સંગ્રહ
Sતો ૧૧. તેત્રીસ બોલ] SS)
આવશ્યક સૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૧ ૧. એક પ્રકારે અસંયમ : સર્વ આશ્રવથી નહિ નિવર્તવું તે. ૨. બે પ્રકારે બંધ: ૧ રાગબંધ, ૨ દ્રષબંધ.
૩. ત્રણ પ્રકારે દંડ: ૧ મનદંડ, ર વચનદંડ, ૩ કાયદંડ. ત્રણ પ્રકારે ગુપ્તિ : ૧ મનગુપ્તિ, ૨ વચનગુપ્તિ, ૩ કાયગુપ્તિ. ત્રણ પ્રકારે શલ્ય : ૧ માયા શલ્ય, ૨ નિદાન શલ્ય, ૩ મિથ્યાદર્શન શલ્ય. ત્રણ પ્રકારે ગર્વ : ૧ ઋદ્ધિગર્વ, ૨ રસગર્વ, ૩ શાતા ગર્વ. ત્રણ પ્રકારે વિરાધના : ૧ જ્ઞાન વિરાધના, ૨ દર્શન વિરાધના, ૩ ચારિત્ર વિરાધના.
૪. ચાર પ્રકારે કષાય : ૧ ક્રોધ કષાય, ૨ માન કષાય, ૩ માયા કપાય, ૪ લોભ કષાય. ચાર પ્રકારે સંજ્ઞા : ૧ આહાર સંજ્ઞા, ૨ ભય સંજ્ઞા, ૩ મૈથુન સંજ્ઞા, ૪ પરિગ્રહ સંજ્ઞા. ચાર પ્રકારે કથાઃ ૧ સ્ત્રી કથા, ૨ ભત્ત કથા, ૩ દેશ કથા, ૪ રાજકથા. ચાર પ્રકારે ધ્યાન: ૧ આર્ત ધ્યાન, ર રૌદ્ર ધ્યાન, ૩ ધર્મ ધ્યાન, ૪ શુક્લ ધ્યાન.
૫. પાંચ પ્રકારે ક્રિયા: ૧ કાયિકી ક્રિયા, ૨ અધિકરણની ક્રિયા, ૩ પ્રાપિકી ક્રિયા, ૪ પારિતાપનિકી ક્રિયા, ૫ પ્રાણાતિપાતિકી ક્રિયા. પાંચ પ્રકારે કામ ગુણ : ૧ શબ્દ, ૨ રૂ૫, ૩ ગંધ, ૪ રસ, ૫ સ્પર્શ. પાંચ પ્રકારે મહાવત : ૧ સર્વ પ્રાણાતિપાતથી વિરામ. ર સર્વ મૃષાવાદથી વિરામ, ૩ સર્વ અદત્તથી વિરામ, ૪ સર્વ મૈથુનથી વિરામ, ૫ સર્વ પરિગ્રહથી વિરામ. પાંચ પ્રકારે સમિતિ : ૧ ઇયાં સમિતિ, ૨ ભાષા સમિતિ, 3 અષણા સમિતિ, ૪ આદાન બંડમત્ત નિસાણા સમિતિ, ૫ ઉચ્ચાર પ્રસવણ ખેલ જદ્ધ શ્લેખ વગરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org