SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણસ્થાન દ્વા૨ ૨૦૫ ૮. (૨) અપડિવાઇ ગુણસ્થાનક ત્રણ તે ૧૨, ૧૩, ૧૪. (૩) અમર ગુણસ્થાનક ત્રણ તે ૩, ૧૨, ૧૩. (૪) તીર્થંક૨નામ ગોત્ર પ ગુણસ્થાનકે બાંધે ૪, ૫, ૬, ૭, (૫) તીર્થંક૨ પાંચ ગુણ. ન સ્પર્શે તે ૧, ૨, ૩, ૫, ૧૧. (૬) શાશ્વતા ગુણ. ૧, ૪, ૫, ૬, ૧૩. ', (૭) અનાહારક ગુણ. પાંચ તે ૧, ૨, ૪, ૧૩, ૧૪. (૮) તદ્ભવ મોક્ષગામી જીવ ૧૩ ગુણ. સ્પર્શે. તે ૧૧ મું ખાા લખ વર્જીને બધા સ્પર્શે. કોઈ અંતકૃત જીવ ૧-૨-૩-૫-૬-૧૧ વર્જીને આઠ ગુણ. ઇતિ સાતમો દ્વા૨ આઠમો સંઘયણ દ્વાર : ગુણસ્થાનક ૧ થી ૭ સુધીમાં ૬ સંઘયણ લાભ. ગુણસ્થાનક ૮ થી ૧૧ સુધી ઉપશમ શ્રેણી વાળાને પહેલા ૩ સંઘયણ લાભે. ગુણ. ૮ થી ૧૪ સુધી ક્ષપક શ્રેણી વાળાને સંઘયણ એક વજઋષભનારાચ સંધયણ લાભે. ઇતિ આઠમો દ્વાર નવમો સાહરણ દ્વાર યોજી અવેર્ધર પરિહાર વિશુદ્ધ ચારિત્રવંત, પુલાક લબ્ધિવંત, અપ્રમત્ત સાધુ, ૧૪ પૂર્વી સાધુ, આહારક શરીર અને કેવળીનું કોઇ દેવતા સાહરણ કરી શકે નહિ. ઇતિ નવમો સાહ૨ણ દ્વાર . ઇતિ નવ ક્ષેપક દ્વાર. વિ ઇતિ ગુણસ્થાનક દ્વા૨. 國開關關图图图图诊 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy