________________
રિ૦ 0િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગુણ. સુધી ૧૪ લાખ જીવાયોનિ તે મનુષ્યની.
ઈતિ ત્રીજો જીવાયોનિ દ્વાર - ચોથો અંતર દ્વાર : પહેલે ગુણ. જ. અંતર્મુહૂર્ત ઉ. ૬૬ સાગર ઝાઝેરાનું. બીજા ગુણ. નું અંતર જ. પલ્યનો અસંખ્યાતમાં ભાગ લે. દેશે ઊણું અર્ધપુદ્ગલ પરાવર્તન. ત્રીજાથી અગિયારમા ગુણ. નું અંતર જ. અંતર્મુહૂર્તનું ઉ. અર્ધપુદ્ગલમાં દેશે ઊણું. બારમે, તેરમે ને ચૌદમે ગુણ. આંતરૂં નથી. એ એક જીવ આશ્રી.
ઇતિ ચોથો અંતર દ્વાર પાંચમો ધ્યાન દ્વાર : પહેલે, બીજ, ત્રીજે ગુણ. પ્રથમના બે ધ્યાન. ચોથ, પાંચમે ગુણ. પ્રથમના ત્રણ ધ્યાન. છ ગુણ. બે ધ્યાન તે આર્તધ્યાન અને ધર્મધ્યાન. સાતમે ગુણ. ૧ ધર્મધ્યાન. આઠમે થી ચૌદમે ગુણ સુધી ૧ શુક્લધ્યાન. ઈતિ પાંચમો ધ્યાન દ્વાર
છઠ્ઠો સ્પર્શના દ્વાર : પહેલું ગુણ. ૧૪ રાજલોક સ્પર્શ. બીજું ગુણ હેઠું પંડગવનથી તે છઠ્ઠી નરક સુધી સ્પર્શ તથા ઊંચુ અધોગામની વિજયથી તે ૯ ગ્રેવેયક સુધી સ્પર્શ. ત્રીજું ગુણ. લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે. ચોથું ગુણ અધોગામની વિજયથી બારમા દેવલોક સુધી સ્પર્શ અથવા પંડગવનથી છઠ્ઠી નરક સુધી સ્પર્શે. પાંચમું ગુણ. અધોગામની વિજયથી બારમા દેવલોક સુધી સ્પર્શ. છઠ્ઠ ગુણ. અધોગામની વિજયથી પાંચ અનુત્તર વિમાન સુધી સ્પર્શ. સાતમાથી બારમું ગુણ. લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે. તેરમું ગુણ. સર્વલોક સ્પર્શે તે કેવળ સમુદ્યાત અપેક્ષા ચૌદમું ગુણ, લોકનો અસંખ્યાતમાં, ભાગ સ્પર્શ.
ઇતિ છઠ્ઠો સ્પર્શના દ્વાર * સાતમો દ્વાર : (૧) વાટે વહેતા જીવના ગુણસ્થાનક ત્રણ તે ૧, ૨, ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org