SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણસ્થાન દ્વાર છ ગુણ. ૨૭ હેતુ તે ૧૩ કપાય (સંજ્વલનનો ચોક અને ૯ નોકષાય) અને ૧૪ જોગ (૧ કાશ્મણ વર્જીને). સાતમે ગુણ. ૨૪ હેતુ તે ૧૩ કષાય (સંજ્વલનનો ચોક અને ૯ નોકષાય) અને ૧૧ જોગ (૪ મનનાં, ૪ વચનના, ૧ ઔદારિક, ૧ વૈક્રિય, ૧ આહારક). આઠમે ગુણ. ૨૨ હેતુ ૧૩ કષાય (સંજ્વલનનો ચોક અને ૯ નોકષાય) અને ૯ જોગ (૪ મનનાં, ૪ વચનનાં, ૧ ઔદારિક). નવમે ગુણ, ૧૬ હેતુ તે ૭ કપાય (૪ સંજ્વલનના અને ૩ વેદ) અને ૯ જોગ ઉપર મુજબ દશમે ગુણ. ૧૦ હેતુ તે ૧ સંજ્વલનનો લોભ અને ૯ જોગ. અગિયારમે તથા બારમે ગુણ. ૯ હેતુ તે ૯ જોગ. તેરમે ગુણ. ૭ હેતુ તે ૭ જોગ (૨ મનનાં, ૨ વચનનાં, ૧ દારિક, ૧ ઔદારિક મિશ્ર, ૧ કાર્પણ કાયયોગ). ચૌદમે ગુણ. હેતુ નથી. અબંધક. ઈતિ પ્રથમ હેતુ દ્વાર બીજો દંડક દ્વાર : પહેલે ગુણ. ૨૪ દંડક. બીજે ગુણ. ૧૯ દંડક તે પ સ્થાવરના વર્જીને. ત્રીજે, ચોથે ગુણ. ૧૬ દંડક તે ૧૯ માંથી 3 વિકલેરિયના વર્જીને. પાંચમે ગુણ. ૨ દંડક, સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચનો. છઠ્ઠાથી તે ચૌદમા ગુણ. સુધી ૧ મનુષ્યનો દંડક. ઈતિ બીજો દંડક દ્વાર ત્રીજો છવાયોનિ દ્વાર: પહેલે ગુણ, ૮૪ લાખ જીવાયોનિ, બીજે ગુણ. ૩૨ લાખ જીવાયોનિ તે એકેન્દ્રિયની પર લાખ વર્જીને. ત્રીજે, ચોથે ગુણ. ર૬ લાખ જીવાયોનિ તે ઉપરમાંથી ૬ લાખ વિકલેજિયની વર્જીને પાંચમે ગુણ. ૧૮ લાખ જીવાયોનિ તે ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિયની અને ૧૪ લાખ મનુષ્યની. છઠ્ઠાથી તે ચૌદમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy