________________
૨૦૦ કિમી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સંખ્યાતગુણા, એક સમયે કાપક શ્રેણીવાળા ૧ બદ જુવ લાભ માટે. તથી આઠમ, નવમી, દશમા ગુણદાણાવાળા સંગાનગુણા, તે જ. બસો છે. નવસો લાભ માટે. તેથી તેરમાં ગુણઠાણાવાળા સંખ્યાતગુણા, જ. બે ક્રોડી ઉ. નવ કોડી લાભ માટે, તેથી સાતમાં ગુણઠાણાવાળા સંખ્યાતગુણા, જ. બસ કાડી . નવસો કોડી લાભ માટે તેથી છઠ્ઠા ગુણઠાણાવાળા સંખ્યાતગુણા. જ. બે હજાર કોડી ઉ. નવ હજાર કોડી લાર્ભ માટે, તેથી પાંચમા ગુણદાણાવાળા અસંખ્યાતગુણા, તિર્યંચ શ્રાવક ભળ્યા માટે. તેથી બીજા ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા, ૪ ગતિમાં લાભ માટે, તેથી ત્રીજા ગુણદાણાવાળા અસંખ્યાતગુણા, ૪ ગતિમાં વિશેષ છે માટે, તેથી ચોથા ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા, સ્થિતિ ઘણી છે માટે. તેથી ચોદમાં ગુણઠાણાવાળા ને સિદ્ધ ભગવંતજી અનંતગુણા. તેથી પહેલા ગુણદાણાવાળા અનંતગુણા, અકેન્દ્રિય પ્રમુખ સર્વ મિથ્યાષ્ટિ છે માટે.
ઇતિ બાવીસમો દ્વાર * * ઈતિ ગુણસ્થાનકના ૨૨ દ્વાર સંપૂર્ણ ક
છ વન દ્વાર (અનુયાગ વાર સૂત્ર) છ ભાવનાં નામ: ૧ ઉદયભાવ, ર ઉપશમભાવ, કે ક્ષાયિકભાવ, ૪ યાપથમિકભાવ, ૫ પારિામિકભાવ, ૬ સમિવાભાવ.
૧. ઉદયભાવના બે ભેદ – ૧. જીવ ઉદય નિષ્પન્ન અને ૨ અજીવ ઉદય નિષ્પન્ન. જીવ ઉદય નિષ્પન્નમાં ૩૩ બોલ પામે. ચાર ગતિ (૪), છ કાય (10), ચાર કપાય (૧૪), ત્રણ વૈદ (૧૭), છે લડ્યા (૨૩), મિથ્યાષ્ટિપણું (૨૪), અવનીપણું (૨૫), અસંતીપણું (રદ). અજ્ઞાન (૨૭), આહારકપણું (૨ ), છદ્મસ્થપણું (ર૯), સગીપણું (32), સંસાપરિયડ્રણા (ઉ), અસિદ્ધપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org