________________
શ્રી ગુણસ્થાન દ્વાર ફિલિ૯૭ જ્ઞાનના.) તે રમે, ચૌદમે ગુણ. તથા સિદ્ધમાં બે ઉપયોગ તે કેવળજ્ઞાન અને કેવળદર્શન.
ઇતિ અઢારમો દ્વારા ઓગણીસમો વેશ્યા દ્વાર પહેલાથી છઠ્ઠા ગુણ સુધી ૬ વેશ્યા લાભે. સાતમે ગુણ ઉપલી ત્રણ શુભ લેશ્યા. આઠમેથી બારમાં ગુણ. સુધી ૧ શુક્લ લેશ્યા. તેરમે ગુણ ૧ પરમ શુક્લ લેગ્યા. ચૌદમે ગુણ. વેશ્યા નથી (અલેશી).
ઈતિ ઓગણીસમો દ્વાર વીસમો ચારિત્ર દ્વાર પહલથી તે ચોથા ગુણ. સુધી કોઈ ચારિત્ર નથી. પાંચમ ગુણ. દેશથી સામાયિક ચારિત્ર છે. છઠ્ઠ, સાતમે ગુણ. ૩ ચારિત્ર લાભે તે સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર. આઠમે, નવ ગુણ. ૨ ચારિત્ર લાભે તે સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર. દશમે ગુણ. ૧ સૂક્ષ્મસંપરા ચારિત્ર લાભે. અગિયારમેથી ચૌદમા ગુણ. સુધી ૧ યથાવાત ચારિત્ર લાભ.
ઇતિ વીસમો દ્વાર એકવીસમો દ્વાર - [ પહલ, ત્રીજે ગુણ. સમકિત નથી. બીજે ગુણ. સાસ્વાદાન સમકિત. ચોથ, પાંચમે, છટ્ટ અને સાતમે ગુણ. ઉપશમ, ક્ષયોપશમ, વેદક અને ક્ષાયિક એ ચાર સમકિત લાભ. આઠમ, નવમે. દશમે, અગિયારમે ગુણ. રસમતિ તે ઉપશમ અને ક્ષાયિકા બારમે, તેરમે, ચૌદમે ગુણ તથા સિદ્ધમાં ૧ ક્ષાયિક સમકિત. ઇતિ ૨૧ મો દ્વારા
બાવીસમો અલ્પબદુત્વ દ્વાર સર્વથી થોડા અગિયારમા ગુણઠાણાવાળા, એક સમયે ઉપશમશ્રેણીવાળા ૫૪ જીવ લાભ માટે. તેથી બારમા દાણાવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org