________________
૧૮ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
૧૦ અ. શ્રી ગુણસ્થાન દ્વારા
ગાથા : નામ, લખણ, ગુણ, ઠિઇ, કિરિયા, સત્તા, બંધ, વેદેય ! ઉદય, ઉદિરણા ચેવ, નિરા, ભાવ, કારણ + ૧ || પરિસહ, મગ્ન, આયાય, જીવાય ભેદ, જોગ, ઉવિઊગ, લેસ્સા, ચરણ, સમ્મત્ત, અપ્પાબહુચ્ચ, ગુણઠાણેહિ | ૨ ||
પહેલો નામ દ્વાર : ગુણસ્થાનક ૧૪ તેના નામ :
૧ મિથ્યાત્વ ગુણસ્થાનક, ૨ સાસ્વાદન ગુણ, ૩ સમમિથ્યાત્વ ગુણ. ૪ અવિરતિ સમ્યગુ દૃષ્ટિ ગુણ.,પદેશવિરતિ, ગુણ, ૬ પ્રમત્ત સંજત્તિ ગુણ, ૭ અપ્રમત્ત સંજતિ ગુણ, ૮ નિયદિ બાદર ગુણ, ૯ અનિયદિ બાદર ગુણ, ૧૦ સૂક્ષ્મ સંપરાય ગુણ, ૧૧ ઉપશાંત મોહનીય ગુણ, ૧૨ ક્ષીણ મોહનીય ગુણ, ૧૩ સયોગી કેવળી ગુણ., ૧૪ અયોગી કેવળી ગુણ.
બીજો લક્ષણગુણ તાર. પહેલા મિથ્યાત્વ ગુણઠાણાનાં લક્ષણ – શ્રી વીતરાગની વાણીથી ઓછું, અધિક, વિપરીત સર્દહ, પ્રરૂપે, ફરસે, તેને મિથ્યાત્વ કહિયે. ૧. ઓછી પરૂપણો તે કોને કહિયે? જેમ કોઈ કહે કે જીવ અંગુઠા માત્ર છે, તંદુલ માત્ર છે, શામા માત્ર છે, દીપક માત્ર છે, તેને ઓછી પ્રરૂપણા કહિયે. ૨. અધિકી પ્રરૂપણા તે કોને કહિયે? એક જીવ સર્વ લોક બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે તેને અધિક પ્રરૂપણા કહિયે ૩. વિપરીત પ્રરૂપણા તે કોને કહીએ ? કોઈ કહે કે પંચ ભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ) થકી જીવ ઉપજ્યાં છે અને એને વિનાશે જીવ પણ વિણસે છે, તે જડ છે તે થકી ચૈતન્ય ઉપજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org