SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશ દ્વા૨ના જીવસ્થાનક ૧૭૯ છઠ્ઠો ભાંગો ચારે ગતિમાં (પ્રથમ સાત ગુણ. સુધી) લાભે. ઉદય ગતિનો, ક્ષયોપશમ ઇન્દ્રિયાદિનો, પારિણામિક જીવ ભાવ. ચાર સંયોગીના પાંચ ભાંગા ૧. ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ. ૨. ઉદય, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક. ૩. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક. ૪. ઉદય, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક, ૫. ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક, ત્રીજો ભાંગો ચાર ગતિ તથા ૧૧ મા ગુણસ્થાનકમાં લાભે. ઉદય ગતિ આદિનો, ઉપશમ મિથ્યાત્વનો, ક્ષયોપશમ ઇન્દ્રિયાદિનો, પારિણામિક જીવ ભાવ. ચોથો ભાંગો ચાર ગતિ તથા ૧૨ મા ગુણસ્થાનકમાં લાભે. ઉદય ગતિ આદિનો, ક્ષાયિક સમક્તિ, ક્ષયોપશમ ઇન્દ્રિયાદિનો, પારિણામિક જીવ ભાવ. પાંચ સંયોગીનો એક ભાંગો ૧. ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક. ક્ષાયિક સમકિતિ જીવ ઉપશમ શ્રેણી માંડે ત્યારે આ ભાંગો લાભે. ઉદય ગતિનો, ઉપશમ ચારિત્ર મોહનીયનો, ક્ષાયિક સમકિત, ક્ષયોપશમ ઇન્દ્રિયોનો, પારિણામિક જીવ ભાવ. એ છઠ્ઠા સાન્નિપાતિક ભાવના ભાંગા કહ્યા. એ છવ્વીસ ભાંગામાં ૬ ભાંગા પારિણામિક છે, બાકીના ૨૦ ભાંગા અપારિણામિક છે. એ છઠ્ઠા સાન્નિપાતિક ભાવના છવ્વીસ ભાંગા સંપૂર્ણ. ઇતિ છ ભાવનો દ્વાર. ઇતિ શ્રી જીવસ્થાનક. 分离照分蜜蜜蜜 蜜蜜 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy