SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૭િ૮) િ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (મહેલ), ૬ પાતાળ કળશ, ૭ ભવનપતિનાં ભવન, ૮ નરકાવાસા | ૪ || ૧ સાત પૃથ્વી, ૨ કલ્પ (દેવલોક) બાર, ૩ નવ રૈવેયક, ૪ પાંચ અનુત્તર વિમાન, ૫ સિદ્ધશિલા, ૬ પરમાણુ પુદ્ગલ, ૭ બે પ્રદેશ સ્કંધ, યાવત્ ૮ અનંતપદેશી સ્કંધ ૫ | એ ઉપર બોલ કહ્યા તેમાં પુદ્ગલ જાય તથા આવે, ગળે તથા મળે, તેને સાદિ પારિણામિક કહીએ. ૬. સાન્નિપાતિક ભાવ: તેના ૨૬ ભાંગા છે. બે સંયોગીના ૧૦, ત્રણ સંયોગીના ૧૦, ચાર સંયોગીના પ, પાંચ સંયોગીનો ૧. તે નીચે મુજબ છે. બે સંયોગીના ૧૦ ભાંગા ૧. ઉદય, ઉપશમ. ૬. ઉપશમ, ક્ષયોપશમ. ૨. ઉદય, ક્ષાયિક. ૭. ઉપશમ, પારિણામિક. ૩. ઉદય, ક્ષયોપશમ. ૮. ક્ષાયિક, ક્ષયોપશમ. ૪. ઉદય, પારિણામિક ૯. ક્ષાયિક, પારિણામિક. ૫. ઉપશમ, ક્ષાયિક. ૧૦. ક્ષયોપશમ, પારિણામિક. નવમો ભાંગો સિદ્ધને લાભે. તે પરિણામિક ભાવ જીવનો અને ક્ષાયિકભાવ જ્ઞાન, દર્શન આદિ. ત્રણ સંયોગીના દશ ભાંગા ૧. ઉદય, ઉપશમ, ક્ષાયિક. ૬. ઉદય, ક્ષયોપશમ, પારિણામિક. ૨. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ. ૭. ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ. ૩. ઉદય, ઉપશમ, પારિણામિક. ૮. ઉપશમ, ક્ષાયિક, પારિણામિક. ૪. ઉદય, ક્ષાયિક, ક્ષયોપશમ ૯. ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક. ૫. ઉદય, ક્ષાયિક, પારિણામિક. ૧૦. ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક. પાંચમો ભાંગો ૧૩મા તથા ૧૪માં ગુણસ્થાનકમાં લાભે. ઉદય મનુષ્ય ગતિનો, ક્ષાયિક જ્ઞાન, દર્શન આદિ, પારિણામિક જીવ ભાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy