________________
શ્રી દશ દ્વા૨ના જીવસ્થાનક ૪ જીવાસ્તિકાય, ૫ પગલાસ્તિકાય, ૬ અદ્ધાકાળ, ૭ ભવ્ય, ૮ અભવ્ય, ૯. લોક, ૧૦ અલોક. એ દશ સર્વદા છે. સાદિ પારિણામિકના ઘણા ભેદ છે તે માટે ગાથા : જુના સુરા, જુના ગુલા, જુના ધિયું, જુના તંદુલ ચેવ ! અભયં, અભયરૂખા, સંદ્ધ ગંધવ નગરા ||૧ ઉક્કાવાએ દિસિદાહ, ગજીએ વિદુએ, સિગ્યાએ | જુવએ જમ્નાલિત્તએ ઘુમિત્તા મહીતા રજોઘાએ રા ચંદોવરાગા, સરોવરાગા, ચંદીપડિસા સુરોપડિસા ! પડિચંદાપડિસુરા, ઈદધણુઉદગ, મછા, કવિહંસા અમોહે કાા વાસા, વાસહરાચેવ, ગામ ઘ૨ ણ ગરા ! પયલ પાયાલ ભવણા અ, નિરઆ પાસાએ ૪ો. પુઢવિસા કમ્પોબાર, ગેવિજય અણુ રૂ.૨ સિદ્ધિ ! પમ્માણ પોગ્ગલદોમ્પએસી, જાવ અસંત પએસી ખંધે પા
અર્થ : ૧ જુનો દારૂ, ૨ જુનો ગોળ, ૩ જુનું ધૃત (ઘી), ૪જુના ચોખા, ૫ વાદળાં, ૬ વાદળાંની રેખા, ૭ સંધ્યાનો વર્ણ, ૮ ગંધર્વનાં ચિહ્ન, ૯ નગરનાં ચિહ્ન, // ૧ ||
૧ ઉલ્કાપાત, ર દિશિદાહ, ૩ ગર્જના, ૪ વિજળી, ૫ નિર્ધાત (કાટકો), ૬ શુક્લપક્ષનો બાલચંદ્રમાં, ૭ આકાશે જક્ષના ચિલ, ૮ ધૂયર કાલી, ૯ ધૂયર ઉજળી, ૧૦ રજાઘાત રા
૧ ચંદ્રનું ગ્રહણ, ૨ સૂર્યનું ગ્રહણ, ૩ ચંદ્ર જળકુંડ, ૪ સૂર્ય જળ કુંડે, પ એકી વખતે બે ચંદ્ર – બે સૂર્ય દેખાય, ૬ ઈન્દ્ર ધનુષ્ય પાણી ભર્યા વાદળાં, ૭ મચ્છના ચિહ્ન, ૮ વાંદરાના ચિહ્ન, ૯ હંસનાં ચિહ્ન, ૧૦ બાણનાં ચિહ્ન // ૩ /
૧ ક્ષેત્ર વર્ષધર પર્વત, ૨ ગ્રામ, ૩ ઘર, ૪ નગર, ૫ પ્રાસાદ T -12.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org