SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ છે શ્રી દશ દ્વા૨ના જીવસ્થાનક Sત ૧૦ દશ દ્વારના જીવસ્થાનો સમવાયાંગ સૂત્ર – ૧૪ જીવઠાણ નામ લકખણ ઠિઇ, કિરિયા કમ્મસત્તાએ ! બંધ ઉદીરણા ઉદય, નિરા છ ભાવ, દસ દારાએ છે. અર્થ - દશ દ્વારનાં નામ : ૧. જીવસ્થાનકના નામનો દ્વાર, ૨. લક્ષણહાર, ૩. સ્થિતિ દ્વાર ૪. ક્રિયા દ્વાર, પ. કર્મસત્તા દ્વાર, ૬. કર્મ બંધ દ્વાર, ૭. કર્મ ઉદીરણા દ્વાર, ૮. કર્મ ઉદય દ્વાર, ૯. કર્મ નિર્જરા દ્વાર, ૧૦. છ ભાવ દ્વાર. ૧. નામ ધાર :- ૧. મિથ્યાત્વ જીવસ્થાનક, ૨. સાસ્વાદન જીવસ્થાનક, ૩. સમમિથ્યાત્વ જીવસ્થાનક, ૪. અવતી સમદષ્ટિ જીવસ્થાનક, ૫. દેશવતી જીવસ્થાનક, ૬. પ્રમત્ત સંયતિ જીવસ્થાનક, ૭. અપ્રમત્ત સંયતિ જીવસ્થાનક, ૮. નિવર્તિ બાદર જીવસ્થાનક, ૯. અનિવર્તિ બાદર જીવસ્થાનક, ૧૦. સૂક્ષ્મ સંપરાય જીવસ્થાનક, ૧૧. ઉપશાંત મોહનીય જીવસ્થાનક, ૧૨. ક્ષીણ મોહનીય જીવસ્થાનક, ૧૩. સયોગી કેવળી જીવસ્થાનક, ૧૪. અયોગી કેવળી જીવસ્થાનક. ૨. લક્ષણ દ્વા૨ – ૧ મિથ્યાત્વ દષ્ટિ જીવસ્થાનકનું લક્ષણ, તે મિથ્યાત્વના બે ભેદ: ૧ ઉણાઈરિત, ૨ તવાઈરિત. ૧. ઉસાઇરિત, તે ઓછું, અધિકું સદંહ તથા પ્રરૂપે. ૨. તવારિત, તે વિપરીત સઈ તથા પ્રરૂપે. મિથ્યાત્વના ચાર ભેદઃ ૧. એક મૂળથી જ વીતરાગનાં વચન સઈ નહિ, ૩૬૩ પાખંડીવત, શાખ સૂયગડાંગ સૂત્રની. . ૨. એક કાંઈક સઈ કાંઈક ન સર્દહ, જમાલી પ્રમુખ સાત નિcવવતુ, શાખ સૂત્ર ઉવવા તથા ઠાણાંગ સૂત્રના સાતમે ઠાણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy