SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગતાગતિ ૧૪ જાતિના દેવના પર્યાપ્તા, ૧૭૯ બોલ આગળ કહેલ છે તે, એવું ર૭૮, ૭ નરકના પર્યાપ્તા, ૮૬ જાતિના જુગલીયાના પર્યાપ્તા એવું ૩૭૧ ની. (ત ૧૯ર અમર વર્જીન). ગતિ પપ૩ બોલની – પ૬૩ બોલમાંથી પાંચ અનુત્તર વિમાનના અપર્યાપ્ત ને પર્યાપ્તા એ ૧૦ વર્જીને ૫૫૩ બોલની. ૧૧. સ્ત્રી વેદની – આગતિ ૩૭૧ બોલની – મિથ્યા દૃષ્ટિ પ્રમાણે. ગતિ પ૬૧ બોલની. તે પ૬૩ માંથી ૭મી નરકના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ બે ભેદ વજીને પદ૧ બોલની. ૧૨. પુરુષ વેદની – આગતિ ૩૭૧ બોલની – મિથ્યા દૃષ્ટિ પ્રમાણે. ગતિ પ૬૩ ની. ૧૩. નપુંસક વેદની - આગતિ ૨૮૫ બોલની – ૧૭૯ બોલ આગળ કહ્યા તે, ૯૯ જાતિના દેવતાના પર્યાપ્તા અને નરકના પર્યાપ્તા એમ ૨૮૫ ભેદ, ગતિ પ૬૩ ની. ઇતિ પાંચમો, છઠ્ઠો દ્વાર ૭. આયુષ્ય દ્વાર - આ ભવના આયુષ્યના કેટલાયે ભાગે પરભવના આયુષ્યનો બંધ પડે તે બતાવે છે. દશ દારિકના દંડક સાપક્રમી અને નિરૂપક્રમી જાણવા. નારકીનો એક દંડક ને દેવના ૧૩ દંડક, એ ૧૪ દંડક નિરૂપક્રમી જાણ વા. દશ દારિકના દંડક છે, તેમાં જેઓને અસંખ્યાત વર્ષના આયુષ્ય છે, તે નિરૂપક્રમી છે, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા છે તેમાં સોપક્રમી અને નિરૂપક્રમી બન્ને છે. નિરૂપક્રમી તે, નિશ્ચય આયુષ્યને ત્રીજે ભાગે પરભવનું આયુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy