SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગતાગતિ ૧૪૭ ૯ ઉત્તમ પદવીધ૨,૧ મિથ્યાત્વી, ૩ વેદ એ ૧૩ બોલની ગતાગતિ ૧. તીર્થંકર – આગતિ ૩૮ બોલની – તે વૈમાનિકના ૩૫ ww ભેદ અને પહેલેથી ત્રણ નરક એ ૩૮ ના પર્યાપ્તાની. ગતિ એક મોક્ષની. । ૨. ચક્રવર્તીની આગતિ ૮૨ બોલની – ૯૯ જાતિના દેવમાંથી ૧૫ ૫૨માધામી, ૩ કિલ્વિષી એ ૧૮ બાદ કરતાં બાકીની ૮૧ ને પહેલી ન૨ક, કુલ ૮૨ ના પર્યાપ્તાની. - ગતિ ૧૪ બોલની – તે સાત ન૨કના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ ૧૪ ની. (જો તે દીક્ષા લે તો દેવની કે મોક્ષની). { ૩. વાસુદેવની – આગતિ ૩૨ બોલની – તે ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ ત્રૈવેયક, ને પહેલી, બીજી ન૨ક કુલ, ૩૨ ના પર્યામાની. ગતિ ૧૪ બોલની, તે સાત નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ૧૪. ૪. બળદેવની – આગતિ ૮૩ બોલની – ૮૧ જાતિના દેવ (૧૫ ૫૨માધામી, ૩ કિલ્વિષી વર્જીને), પ્રથમ બે નરકના પર્યાપ્તા એ ૮૩. ગતિ ૭૦ બોલની – ૩૫ વૈમાનિક દેવના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ૭૦ બોલની અથવા મોક્ષની. (સાધુની ગત પ્રમાણે) - - ૫. કેવળીની – આગતિ ૧૦૮ બોલની – ૯૯ જાતિના દેવતામાંથી ૧૫ ૫૨માધામી અને ૩ કિલ્વેિષી વર્જીને ૮૧, ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, પ્રથમ ૪ ના૨કી, પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ૧૦૮ ના પર્યાપ્તાની. ગતિ મોક્ષની. ૬. સાધુની– આગતિ ૨૭૫ બોલની - ૧૭૯ ની લટમાંથી તેઉ, વાયુના ૮ વર્ઝને ૧૭૧, ૯૯ દેવના પર્યાપ્તા, પ્રથમની પાંચ નરકના પર્યાપ્તા મળીને ૨૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy