SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ગતિ ૧૭૯ બોલની તે ઉ૫૨ કહ્યા છે તે પ્રમાણે ૧૭૯ ની. ૨૦. પંદર કર્મભૂમિના સંશી મનુષ્યની - આગતિ ૨૭૬ બોલની – તે ૧૭૯ બોલ ઉપર કહ્યા છે તેમાંથી તેઉ, વાયુના ૮ વર્જીને ૧૭૧, ૯૯ જાતિના દેવ તથા ૧ થી ૬ ન૨ક સુધી, એવં ૨૭૬ ની. ગતિ ૫૬૩ બોલની તથા મોક્ષની. ૨૧. ત્રીસ અકર્મભૂમિના સંશી મનુષ્યની – આગતિ ૨૦ બોલની તે ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ પર્યાપ્તાની. ગતિ જુદી જુદી તે નીચે પ્રમાણે ૧. પાંચ દેવકુરૂ, પાંચ ઉત્ત૨કુરૂ, એ દશ ક્ષેત્રના જુગલીયાની ૧૨૮ બોલની, તે ૬૪ જાતિના દેવના અપર્યાપ્તા ને પર્યાપ્તા ૧૨૮ની. ૨. પાંચ હરિવાસ, પાંચ રમ્યાસ, એ દશ ક્ષેત્રના જુગલીયાની ૧૨૬ બોલની, તે ઉ૫૨ના ૧૨૮ બોલમાંથી પહેલા કિલ્ટિષીના અપર્યાપ્તા ને પર્યાપ્તા બાદ ક૨ીને ૧૨૬ ની. ૩. પાંચ હેમવય, પાંચ હિરણ્યવય, એ દશ ક્ષેત્રના જુગલીયાની ૧૨૪ બોલની, તે ઉ૫૨ના ૧૨૬ બોલમાંથી બીજા દેવલોકના અપર્યાપ્તા ને પર્યાપ્તા બાદ ક૨ીને ૧૨૪ ની. – ૨૨. છપ્પન અંતરદ્વીપનાં જુગલીયા – આગતિ ૨૫ બોલની – ૧૫ કર્મભૂમિ, ૫ સંશી તિર્યંચ અને ૫ અસંશી તિર્યંચ એમ ૨૫ પર્યાપ્તાની. ગતિ ૧૦૨ બોલની તે ૨૫ ભવનપતિ, ૨૬ વાણવ્યંત૨ એ ૫૧ જાતિના દેવોના અપર્યાપ્તા, પર્યાપ્તા ૧૦૨ બોલની. એ ૨૨ બોલ સંપૂર્ણ. એ ૨૨ બોલમાં ૨૪ દંડકની ગતાગતિ કહી. 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy