SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૫ સંજ્ઞી તિર્યંચ, ૨૦ અકર્મભૂમિ (૫ હેમવય, ૫ હિરણ્યવય વર્જીને) ના પર્યાપ્તા એ ૪૦ ની. ગતિ ૪૬ ભેદની – તે ભવનપતિ પ્રમાણે. ૧૧. પ્રથમ કિલ્વિષીદેવમાં -- આગતિ ૩૦ બોલની -- ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, ૫ દેવકુરૂ, ૫ ઉત્ત૨ કુરૂ એ ત્રીસના પર્યાપ્તાની. ગતિ ૪૬ બોલની તે ભવનપતિ પ્રમાણે. ૧૨. ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધીના, નવ જાતિના લોકાંતિકના, બીજા ત્રીજા કિલ્વિષીના દેવમાં – આગતિ ૨૦ બોલની -- ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચના પર્યામાની. ગતિ ૪૦ બોલની તે ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ ના અપર્યામા અને પર્યાપ્તાની. ૧૩. ૯ થી ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર વિમાન એ ૧૮ દેવની – આગતિ ૧૫ બોલની તે ૧૫ કર્મભૂમિના પર્યાપ્તાની. ગતિ ૩૦ બોલની, તે ૧૫ કર્મભૂમિના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૧૪. પૃથ્વી, પાણી, વનસ્પતિ – આગતિ ૨૪૩ બોલની. ૧૦૧ સંમૂર્છિમ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ કર્મભૂમિના મનુષ્યના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૩૦, તિર્યંચના ૪૮, ૬૪ જાતિના દેવતા (૨૫ ભવનપતિ, ૨૬ વાણવ્યંત૨, ૧૦ જ્યોતિષી, પહેલું કિલ્વિષી, પહેલું, બીજું દેવલોક)ના પર્યાપ્તા એમ ૨૪૩. ગતિ ૧૭૯ બોલની ૧૦૧ અસંજ્ઞી સંમૂર્ચ્છમ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ કર્મભૂમિના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ ૩૦, ૪૮ જાતિના તિર્યંચ એવું ૧૭૯ બોલની.(આ ૧૭૯ બોલને લટ કહે છે) ૧૫. તેઉ, વાયુની – આગતિ ૧૭૯ બોલની તે ઉ૫૨ પ્રમાણે. ગતિ ૪૮ બોલની, તે ૪૮ જાતિના તિર્યંચની. ૧૬. ત્રણ વિકલેન્દ્રિયની – આગતિ અને ગતિ બંને ૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy