SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગતાગતિ ED૧૪૩ ૪. ચોથી નરકે – આગતિ ૧૮ બોલની –- બીજી નરકમાં જે વીસ બોલની આગતિ છે તેમાંથી ૧ ભુજપરિસર્પ, ર ખેચ રનો વજીને ૧૮ બોલની. ગતિ ૪૦ બોલની પહેલી નરક પ્રમાણે. - પ. પાંચમી નરકે – આગતિ ૧૭ બોલની – બીજી નરકમાં જે વીસ બોલની આગતિ છે તેમાંથી ૧ ભુજપરિસર્પ, ૨ ખેચર, ૩ સ્થળચર એ ત્રણ વર્જીને ૧૭ બોલની. ગતિ ૪૦ બોલની પહેલી નરક પ્રમાણે. ૬. છઠ્ઠી નરકે – આગતિ ૧૬ બોલની – બીજી નરકમાં જે વીસ બોલની આગતિ છે તેમાંથી ૧ ભુજપરિસર્પ, ૨ ખેચર, 3 સ્થળચર, ૪ ઉરપરિસર્પ એ ચાર વજીને ૧૬ બોલની. ગતિ ૪૦ બોલની પહેલી નરક પ્રમાણે. ૭. સાતમી નરકે– આગતિ ૧૬ બોલની – ૧૫ કર્મભૂમિના અને ૧ જળચરના પર્યાપ્તા (સ્ત્રી વજીને). ગતિ ૧૦ બોલની – પાંચ સંજ્ઞી તિર્યંચના અપ. અને પર્યાની. ૮. ૨૫ ભવનપતિ, ૨૬ વાણવ્યંતર (પ૧ જાતિના દેવ) – આગતિ ૧૧૧ બોલની – ૧૦૧ સંજ્ઞી મનુષ્ય, પ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૫ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય તે ૧૧૧ ના પર્યાપ્તાની. ગતિ ૪૬ બોલની – ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૨૧ બાદર પૃથ્વી, ૨૨ બાદર પાણી અને ૨૩ પ્રત્યેક વનસ્પતિ એમ ૨૩ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ૪૬ ની. ૯. જ્યોતિષી અને પહેલા દેવલોકે – આગતિ ૫૦ બોલની - ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ એવં ૫૦ ના પર્યાપ્તાની. ગતિ ૪૬ બોલની -- તે ભવનપતિ પ્રમાણે. ૧૦. બીજા દેવલોકે – આગતિ ૪૦ ભેદની – ૧૫ કર્મભૂમિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy