SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ વિમાન (૧૮), મનુષ્ય ગર્ભજ (૧૯), એ ૧૯ બોલમાં જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, એ ચાર એકેન્દ્રિયમાં સમયે સમયે અસંખ્યાતા ઉપજે. વનસ્પતિમાં, સમયે સમયે સંખ્યાતા, અસંખ્યાતા અને (યથાસ્થાને) અનંતા ઉપજે. સિદ્ધમાં એક સમયે જ. ૧, ૨, ૩, ૩. ૧૦૮ ઉત્પન્ન થાય. એમ જ ઉર્તન પણ સિદ્ધ વર્જી સર્વને જાણવું. ઇતિ એક સમયમાં ઉત્પન્ન થવાનો તથા ચવવાનો ચોથો દ્વા૨ સંપૂર્ણ. ૫. કત્તા (ક્યાંથી આવે? – આગતિ), છઠ્ઠો ઉર્તન (ચવીને ક્યાં જાય? – ગતિ), તે બન્ને દ્વાર ભેગા – ૫૬૩ માંહેના જે જે બોલનો આવીને ઉત્પન્ન થાય તે. ૧. પહેલી ન૨કે – આગતિ ૨૫ બોલની – ૧૫ કર્મભૂમિ, પાંચ સંશી તિર્યંચ, પાંચ અસંજ્ઞી તિર્યંચના પર્યાપ્તાની. ગતિ ૪૦ બોલની – ૧૫ કર્મભૂમિ, પાંચ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૪૦ બોલની. ૨. બીજી ન૨૩ – આગતિ ૨૦ બોલની – ૧૫ કર્મભૂમિ, પાંચ સંજ્ઞી તિર્યંચના પર્યાપ્તાની. ગતિ ૪૦ બોલની ા પહેલી નરક પ્રમાણે. ૩. ત્રીજી નરકે – આગતિ ૧૯ બોલની – બીજી ન૨કમાં જે વીસ બોલની આગતિ છે તેમાંથી એક ભુજપરિસર્પનો વર્જીને ૧૯ બોલની. ગતિ ૪૦ બોલની પહેલી નરક પ્રમાણે. * ના૨કી અને દેવતા કાળ ક૨ીને મનુષ્ય કે તિર્યંચમાં જન્મે છે તે અપર્યાપ્ત અવસ્થામાં મરતા નથી. તે અપેક્ષાએ કોઈ માત્ર પર્યાપ્તાના ૨૦ બોલની જ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy