SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ - શ્રી બ્રહઃ જૈન થોક સંગ્રહ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, ૧, ૨ દેવલોકસુધી અંતર પડે તો ૧ સમય | ૨૪ મુહુર્તનું ત્રીજે દેવલોક અંતર પડે .. ૧ સમય ૯ દિવસ, ૨૦ મુહૂર્તનું ચોથે દેવલોકે " ૧ સમય ૧૨ દિવસ, ૧૦ મુહૂર્તનું પાંચમે દેવલોકે " ૧ સમય સાડી બાવીસ દિવસનું છકે દેવલોકે " ૧ સમય ૪૫ દિવસનું સાતમે દેવલોકે " ૧ સમય ૮૦ દિવસનું આઠમે દેવલોકે " ૧ સમય ૧૦૦ દિવસનું નવમે દસમે દેવલોકે " ૧ સમય સંખ્યાતા માસનું (એક વર્ષની અંદરનું) ૧૧, ૧૨ મે દેવલોક " ૧૧ સમય સંખ્યાતા વર્ષનું (સો વર્ષની અંદર) રૈવેયક પ્રથમ ત્રિકમાં " | સમય [ સંખ્યાતા સો વર્ષનું એક હજાર વર્ષની અંદર) રૈવેયક બીજી ત્રિકમાં " ૧ સમય | સંખ્યાતા હજાર વર્ષનું (એક લાખ વર્ષની અંદર) રૈવેયક ત્રીજી ત્રિકમાં " |૧ સમય | સંખ્યાતા લાખ વર્ષનું (પલ્યના અસં.મા ભાગની અંદર) ચાર અનુત્તર વિમાને " |૧ સમય | પલ્યના અસં.મા ભાગનું (પત્યના સામા ભાગની અંદર) પાંચમાં અનુત્તર વિમાને " ૧ સમય પલ્યના સં.મા ભાગનું પાંચે એકેન્દ્રિયમાં અંતર નથી. ત્રણ વિકસેન્દ્રિય ને તિર્યંચા, સંમૂર્છાિમમાં અંતર પડે તો ૧ સમય | અંતર્મુહૂર્તનું Jain Education International For Private & Personal use only . www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy