________________
૧૩૮) િશ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૭ લાભ વિશિષ્ટ, ૮ ઐશ્ચર્ય વિશિષ્ટ. - નીચ ગોત્રની આઠ પ્રકૃતિ: ૧ જાતિ વિહીન, ૨ કુળ વિહીન, ૩ બળ વિહીન, ૪ રૂપ વિહીન, ૫ તપ વિહીન, ૬ સૂત્ર વિહીન, ૭ લાભ વિહીન, ૮ એશ્ચર્ય વિહીન.
ગોત્ર કર્મ સોળ પ્રકારે બાંધે. તેમાં ઊંચ ગોત્ર આઠ પ્રકારે અને નીચ ગોત્ર આઠ પ્રકારે બાંધે.
ઊંચ ગોત્ર આઠ પ્રકારે બાંધે. ૧ જાતિ અમદ, ૨ કુળ અમદ, ૩ બળ અમદ, ૪ રૂ૫ અમદ, પ તપ અમદ, ૬ સૂત્ર અમદ, ૭ લાભ અમદ, ૮ ઐશ્ચર્ય અમદ. - નીચ ગોત્ર આઠ પ્રકારે બાંધે. ૧ જાતિમદ, ૨ કુળમદ,3 બળ મદ, ૪ રૂપમદ, ૫ તપમદ, ૬ સૂત્રમદ, ૭ લાભમદ, ૮ ઐશ્ચર્યમદ.
ગોત્ર કર્મ સોળ પ્રકારે ભોગવે, તેમાં ઊંચ ગોત્ર આઠ પ્રકારે અને નીચ ગોત્ર આઠ પ્રકારે ભોગવે. તે જે પ્રમાણે ઊંચ ગોત્ર તથા નીચ ગોત્રની આઠ આઠ પ્રકૃતિ છે તે જ આઠ આઠ પ્રકારે ભોગવે.
ગોત્ર કર્મની સ્થિતિ જ. આઠ મુહૂર્ત, ઉ. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતર્મુહૂર્ત, ઉ. બે હજાર વર્ષનો.
૮. અંતરાય કર્મનો વિસ્તાર. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ: ૧ દાનાંતરાય, ર લાભાંતરાય, ૩ ભોગાંતરાય, ૪ ઉપભોગાંતરાય, ૫ વીયતરાય. અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધે, પાંચ પ્રકારે ભોગવે તે ઉપર પ્રમાણે.
અંતરાય ર્મની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. ૩૦ ક્રોડાકોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતર્મુહૂર્ત, ઉ. ત્રણ હજાર વર્ષનો.
* ઇતિ શ્રી આંઠ કર્મની પ્રકૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org