________________
શ્રી આઠ કર્મની પ્રકૃતિ ૪ અકલેશકારી પ્રવર્તન તે ખોટા ઝગડા, વિવાદ ન કરે.
અશુભનામ કર્મ ચાર પ્રકારે બાંધે. ૧ કાયાની વક્રતા, ૨ ભાષાની વક્રતા, 3 ભાવની વક્રતા, ૪ કલેશકારી પ્રવર્તન.
નામ કર્મ ૨૮ પ્રકારે ભોગવે. શુભ નામ કર્મ ૧૪ પ્રકારે ભોગવે અને અશુભનામ કર્મ ૧૪ પ્રકારે ભોગવે.
શુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવે. ૧ ઈષ્ટ શબ્દ, ૨ ઈષ્ટ રૂપ, ૩ ઈષ્ટ ગંધ, ૪ ઈષ્ટ રસ, ૫ ઈષ્ટ સ્પર્શ, ૬ ઈષ્ટ ગતિ, ૭ ઈષ્ટ સ્થિતિ, ૮ ઈષ્ટ લાવણ્ય, ૯ ઈષ્ટ યશકીર્તિ, ૧૦ ઈષ્ટ ઉત્થાન, કર્મ, બલવીર્ય, પુરૂષાકાર પરાક્રમ, ૧૧ ઈષ્ટ સ્વર, ૧૨ કાંત સ્વર, ૧૩ પ્રિય સ્વર, ૧૪ મનોજ્ઞ સ્વર.
અશુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવે. ૧ અનિષ્ટ શબ્દ, ૨ અનિષ્ટ રૂપ, ૩ અનિષ્ટ ગંધ, ૪ અનિષ્ટ રસ, ૫ અનિષ્ટ સ્પર્શ, દ અનિષ્ટ ગતિ, ૭ અનિષ્ટ સ્થિતિ, ૮ અનિષ્ટ લાવણ્ય, ૯ અનિષ્ટ યશકીર્તિ, ૧૦ અનિષ્ટ ઉત્થાન, કર્મ, બલવીર્ય, પુરૂષાકાર પરાક્રમ, ૧૧ હીણ સ્વર, ૧ર દીન સ્વર, ૧૩ અનિષ્ટ સ્વર, ૧૪ અકાન્ત
સ્વર.
નામ કર્મની સ્થિતિ જ. આઠ મુહૂર્ત, ઉ. ૨૦ ક્રોડાકોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતમુહૂર્ત, 3. બે હજાર વર્ષનો.
૭ ગોત્ર કર્મનો વિસ્તાર ગોત્ર કર્મના બે ભેદ, ૧ ઊંચ ગોત્ર, ૨ નીચ ગોત્ર.
ગોત્ર કર્મની સોળ પ્રકૃતિ, તેમાં ઊંચ ગોત્રની આઠ પ્રકૃતિ, નીચ ગોત્રની આઠ પ્રકૃતિ.
ઊંચ ગોત્રની આઠ પ્રકૃતિ: ૧ જાતિ વિશિષ્ટ, ર કુળ વિશિષ્ટ, ૩ બળ વિશિષ્ટ, ૪ રૂપ વિશિષ્ટ, પ તપ વિશિષ્ટ, ૬ સૂત્ર વિશિષ્ટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org