SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - ૧૩૬ પિશ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૦ ગંધના બે ભેદ – ૧ સુરભિ ગંધ, ર દુરભિગંધ. (૪૬) ૧૧ રસના પાંચ ભેદ – ૧ તીખો, ૨ કડવો, ૩ તૂરો, ૪ ખાટો, ૫ મીઠો. (૫૧) ૧૨ સ્પર્શના આઠ ભેદ – ૧ સુંવાળો, ૨ કર્કશ, ૩ હળવો, ૪ ભારે, ૫ ઉન્હો, ૬ ટાઢો, ૭ લુખો, ૮ ચોપડયો. (૫૯). ૧૩ અનુપૂર્વીના ચાર ભેદ – ૧ નારકીની અનુપૂવી. ર તિર્યંચની અનુપૂર્વી. ૩ મનુષ્યની અનુપૂર્વી. ૪ દેવની અનુપૂર્વી. (૬૩). ૧૪ વિહાય ગતિ નામના બે ભેદ – ૧ પ્રશસ્ત વિહાયગતિ તે ગંધ હસ્તીની પેઠે શુભ ચાલવાની ગતિ, ર અપ્રશસ્ત વિહાય ગતિ – તે ઊંટની પેઠે અશુભ ચાલવાની ગતિ .(૬૫) ૬૬ અગુરુલઘુ નામ, ૬૭ ઉપઘાત નામ, ૬૮ પરાઘાત નામ, ૬૯ ઉચ્છવાસ નામ, ૭૦ ઉદ્યોત નામ, ૭૧ આતાપ નામ, ૭૨ તીર્થકર નામ, ૭૩ નિર્માણ નામ, ૪ ત્રસ નામ, ૭૫ બાદર નામ, ૭૬ પર્યાપ્ત નામ, 9 પ્રત્યેક નામ, કૃ૮ સ્થિર નામ, ૭૯ શુભ નામ, ૮૦ સૌભાગ્ય નામ, ૮૧ સુસ્વર નામ, ૮૨ આદેય નામ, ૮૩ યશકીર્તિ નામ, ૮૪ સ્થાવર નામ, ૮૫ સૂક્ષ્મ નામ, ૮૬ અપર્યાપ્ત નામ, ૮૭ સાધારણ નામ, ૮૮ અસ્થિર નામ, ૮૯ અશુભ નામ ૯૦ દુર્ભાગ્ય નામ, ૯૧ દુઃસ્વર નામ, ૯૨ અનાદેય નામ, ૯૩ અશોકીર્તિ નામ. ૯૩ પ્રકૃતિ સંપૂર્ણ. નામ કર્મ આઠ પ્રકારે બાંધે. શુભ નામ કર્મ ચાર પ્રકારે બાંધે. ૧. કાયાની સરલતા તે કાયાના યોગ સારા પ્રવર્તાવ, ૨ ભાષાની સરલતા તે વચનના યોગ સારા પ્રવર્તાવે, 3 ભાવની સરલતા તે મનના યોગ સારા પ્રવર્તાવ, . ૮ ( Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy