________________
શ્રી આઠ કર્મની પ્રકૃતિ પર વરૂપો ગતિ, ૩ મનુષ્યની ગતિ, ૪ દેવની ગતિ. (૪)
ર જાતિ નામના પાંચ ભેદ -- ૧ એકેન્દ્રિયની જાતિ, ર બેઇન્દ્રિયની જાતિ, ૩ તે ઇન્દ્રિયની જાતિ, ૪ ચૌરેન્દ્રિયની જાતિ, ૫ પંચેન્દ્રિયની જાતિ. (૯)
3 શરીર નામના પાંચ ભેદ – ૧ દારિક શરીર, ર વૈક્રિય શરીર, ૩ આહારક શરીર, ૪ તેજસ શરીર, ૫ કાર્પણ શરીર. (૧૪)
૪ શરીર અંગોપાંગના ત્રણ ભેદ – ૧ ઔદારિક શરીર અંગોપાંગ, ૨ વૈક્રિય શરીર અંગોપાંગ, ૩ આહારક શરીર અંગોપાંગ. (૧૭)
૫ શરીર બંધન નામના પાંચ ભેદ – ૧ ઔદારિક શરીર બંધન, ર વૈક્રિય શરીર બંધન, ૩ આહારક શરીર બંધન, ૪ તૈજસ શરીર બંધન, ૫ કાર્પણ શરીર બંધન. (૨૨)
૬ શરીર સંઘાતન નામના પાંચ ભેદ – ૧ ઔદારિક શરીર સંઘાતન, ૨ વૈક્રિય શરીર સંઘાતન, ૩ આહારક શરીર સંઘાતન, ૪ તેજસ શરીર સંઘાતન, પ કાર્મણ શરીર સંઘાતન. (૨૭) - ૭ સંઘયણ (સંહનન) નામના છ ભેદ – ૧ વજઋષભનારાચ સંઘયણ, ર ઋષભનારા સંઘયણ, ૩ નારાજી સંઘયણ, ૪ અર્ધનારાચ સંઘયણ, ૫ કીલિકા સંઘયણ, ૬ સેવાર્તા સંઘયણ. (૩૩)
૮ સંસ્થાન નામના છ ભેદ – ૧ સમચતુસ્ત્ર સંસ્થાન, ર ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન, ૩ સાદિ સંસ્થાન, ૪ કુજ સંસ્થાન, ૫ વામન સંસ્થાન, દ હૂંડ સંસ્થાન. (૩૯).
૯ વર્ણના પાંચ ભેદ – ૧ કાળો, ર નીલ, ૩રાત, ૪ પીળો, ૫ ધોળો. (૪૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org