________________
૧૩૪
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
૨ તિર્યંચ, તિર્યંચનું ભોગવે, ૩ મનુષ્ય, મનુષ્યનું ભોગવે, ૪ દેવ, દેવનું ભોગવે.
આયુષ્ય કર્મની સ્થિતિ : નારકી અને દેવની સ્થિતિ જ. દશ હજાર વર્ષ, ઉ. ૩૩ સાગ૨ ને પૂર્વ ક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક. મનુષ્ય અને તિર્યંચની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત . ૩ પલ્યને પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક.
દ. નામ કર્મનો વિસ્તાર.
નામ કર્મના બે ભેદ, ૧ શુભ નામ, ૨ અશુભ નામ. શુભ નામ કર્મની ૯૩ પ્રકૃતિ, તેના થોક ૪૨.
૧ ગતિ નામ, ૨ જાતિ નામ, ૩ શરીર નામ, ૪ શરીર અંગોપાંગ નામ, ૫ શરીર બંધન નામ, ૬ શ૨ી૨ સંઘાતન નામ, ૭ સંઘયણ નામ, ૮ સંસ્થાન નામ, ૯ વર્ણ નામ, ૧૦ ગંધ નામ, ૧૧ ૨સ નામ, ૧૨ સ્પર્શ નામ, ૧૩ અનુપૂર્વી નામ, ૧૪ વિહાયગતિ નામ, ૧૫ અગુરુલઘુ નામ, ૧૬ ઉપઘાત નામ, ૧૭ ૫૨ાઘાત નામ, ૧૮ ઉચ્છવાસ નામ, ૧૯ ઉદ્યોત નામ, ૨૦ આતાપ નામ, ૨૧ તીર્થંક૨ નામ, ૨૨ નિર્માણ નામ, ૨૩ ત્રસ નામ, ૨૪ બાદ૨ નામ, ૨૫ પર્યાપ્ત નામ, ૨૬ પ્રત્યેક નામ, ૨૭ સ્થિર નામ, ૨૮ શુભ નામ, ૨૯ સૌભાગ્ય નામ, ૩૦ સુસ્વર નામ, ૩૧ આદેય નામ, ૩૨ યશોકીર્તિ નામ, ૩૩ સ્થાવર નામ, ૩૪ સૂક્ષ્મ નામ, ૩૫ અપર્યાપ્ત નામ, ૩૬ સાધારણ નામ, ૩૭ અસ્થિર નામ, ૩૮ અશુભ નામ, ૩૯ દુર્ભાગ્ય નામ, ૪૦ દુ:સ્વ૨ નામ, ૪૧ અનાદેય નામ, ૪૨ અયશોકીર્તિ નામ.
૪૨ થોકની ૯૩ પ્રકૃતિ
૧ ગતિ નામના ચાર ભેદ
૧ નરકની ગતિ, ૨ તિર્યંચની
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org