SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જેને થોક સંગ્રહ ૩ અનંતાનુબંધી માયા – તે વાંસના મૂળ સમાન. ૪ અનંતાનુબંધી લોભ – તે કીરમજીના રંગ સમાન. એ ચારે ગતિ નરકની કરે, સ્થિતિ જાવજીવની, ઘાત કરે સમકિતની. ૫ અપત્યાખ્યાની ક્રોધ – તે તળાવની તિરાડ સમાન. ૬ અપ્રત્યાખ્યાની માન - તે હાડકાંનાં સ્તંભ સમાન. ૭ અપત્યાખ્યાની માયા – તે ઘેટાંનાં શીંગડા સમાન. ૮ અપ્રત્યાખ્યાની લોભ – તે નગરની ગટરનાં કાદવ સમાન. એ ચારે ગતિ તિર્યંચની કરે, સ્થિતિ એક વર્ષની કરે, વાત કરે દેશ વતની. ૯ પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ – તે વેળુ મધ્યે લીટી સમાન. ૧૦ પ્રત્યાખ્યાનાવરણીય માન - તે લાકડાના સ્તંભ સમાન. ૧૧ પ્રત્યાખ્યાનાવરણીય માયા – તે ગૌમૂત્રિકા સમાન. ૧૨ પ્રત્યાખ્યાનાવરણીય લોભ – તે ગાડાનાં ખંજન સમાન. - તે ચારે ગતિ મનુષ્યની કરે, સ્થિતિ ચાર માસની કરે, ઘાત કરે સાધુપણાની. ૧૩ સંજ્વલનનો ક્રોધ – તે ભરતીથી થતાં પાણી મળે લીંટી સમાન. ૧૪ સંજ્વલનનું માન - તે નેતરના સ્તંભ સમાન. ૧૫ સંજ્વલનની માયા - તે વાંસની છોઈ સમાન. ૧૬ સંજ્વલનનો લોભ – તે પતંગ તથા હલદરના રંગ સમાન. એ ચારે ગતિ દેવની કરે, સ્થિતિ પંદર દિવસની કરે, ઘાત કરે યથાખ્યાત ચારિત્રની. નોકષાય ચારિત્ર મોહનીયની નવ પ્રકૃતિ છે. ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ, ૪. ભય, ૫. શોક, ૬. દુગંછા, ૭. સ્ત્રીવેદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy