SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જ જs 8 ક સંજક ૨ શ્રતઅજ્ઞાન. 2૬ થી શ્રટ. તે સેસ ટે સ્ટે ટસ્ટમ્સ ૨ ઓદારિક મિશ્ર શરીર કાયયોગ, ૩ કાર્મણ શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વારા ઉપયોગ ચાર, ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ ચક્ષુદર્શન, ૪ અચક્ષુદર્શન. ૧૮. આહાર દ્વાર : આહાર બે પ્રકારનો ૧ ઓજ, ૨ રોમ, તે સચિત્ત, ૨ અચિત્ત, ૩ મિશ્ર. ૧૯. ઉપજવાનો દ્વાર, ૨૨. ચવણ દ્વાર : એક સમયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાતા ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉપજે અને ચવે. ૨૦. સ્થિતિ દ્વારા તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત. ૨૧. મરણ દ્વાર : મરણ છે. ૧ સમોહિયા, ર અસમોહિયા મરણ. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : તેમાં બે ગતિનો આવે, ૧ મનુષ્ય, ૨ તિર્યંચ. જાય છે ગતિમાં, ૧ મનુષ્ય, ર તિર્યચ. તેમાં આઠ દંડકનો આવે, તે પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રણ વિકેન્દ્રિય, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય. એ દશ દંડકમાં જાય તે પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય, મનુષ્ય અને તિર્યચ. ઇતિ સંમૂર્છાિમ મનુષ્યનો વિસ્તાર સંપૂર્ણ. ( જુગલીયા મનુષ્યનો વિસ્તાર ) ૧. શરીર દ્વાર : ત્રણ શરીર, ૧ ઔદારિક, ર તેજસ, ૩ કાર્પણ. ૨. અવગાહના દ્વાર : હેમવય, હિરણ્યવયમાં જ. આંગુલના અસંખ્યાતમા ભાગની, ' ઉ. એક ગાઉની. હરિવાસ, રમકવાસમાં જ. આંગુલના અસં. ભાગની, ઉ. બે ગાઉની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy