________________
શ્રી ચોવીસ દંડક દેવકુરૂ, ઉત્તરકુરૂમાં જ. આં.ના અસં. ભાગની, ઉ. ત્રણ ગાઉની ૫૬ અંતરદ્વીપમાં જ. આં.ના અસં. ભાગની, ઉ. ૮૦૦ ધનુષ્યની ૭. સંઘયણ દ્વાર : સંઘયણ એક તે ૧ વજઋષભનારાચ સંઘયણ. 1. સંડાણ દ્વાર : સંઠાણ એક તે ૧ સમચતુરંત્ર સંડાણ. ૫. કયાય દ્વાર : કષાય ચાર. * સંજ્ઞા દ્વાર : સંજ્ઞા ચાર. ૭. લેયા દ્વાર: તે ચાર. ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપીત, ૪ તેજો. ૮. ઇન્દ્રિય દ્વાર : ઇન્દ્રિય પાંચ. ૯. સમુદ્રઘાત દ્વાર : સમુદ્યાત ત્રણ તે ૧ વેદનીય, ૨ કષાય,
૩ મારણાંતિક. ૧૦. સંસી દ્વાર : ૮૬ જુગલિયા સંજ્ઞી. ૧૧. વેદ દ્વાર તેમાં વેદ બે તે ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ. ૧૨. પર્યાતિ દ્વાર તેમાં પર્યાપ્તિ છ ને અપર્યાપ્ત છે. ૧૩. દષ્ટિ કેર : ત્રીસ અકર્મભૂમિમાં દૃષ્ટિ બે તે, ૧ સમકિત દૃષ્ટિ, ર મિથ્યાત્વ દૃષ્ટિ. પ૬ અંતરદ્વીપમાં એક તે મિથ્યાત્વ દૃષ્ટિ. ૧૪. દર્શન દ્વાર : સર્વમાં દર્શન બે તે ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન. ૧૫. જ્ઞાન દ્વાર : ત્રીસ અકર્મભૂમિમાં બે જ્ઞાન તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન તથા અજ્ઞાન છે તે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન. ૫૬ અંતરદ્વીપમાં બે અજ્ઞાન તે ૧ મતિઅજ્ઞાન, ર શ્રતઅજ્ઞાન. ૬. યોગ દ્વાર : સર્વમાં યોગ અગિયાર તે ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ, ૩. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, " સત્ય વચનયોગ, ૬. અસત્ય વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. ઔદારિક શરીર કાયયોગ, ૧૦. દારિક મિશ્ર શરીર કાયયોગ, ૧૧. કામણ શરીર કાયયોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org