SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચોવીસ દંડક ૨૧. મરણ દ્વાર : મરણ બે સંમોહિયા અને અસમોહિયા. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : ચાર ગતિનો આવે. ચારે ગતિ તથા પાંચમી મોક્ષ ગતિમાં જાય. બાવીસ દંડકનો આવે તે તેઉકાય અને વાયુકાયુના દંડક વર્જીને જાય ચોવીસ દંડકમાં. ઇતિ મનુષ્ય ગર્ભજનો દેડક સંપૂર્ણ * * * ( મનુષ્ય સંમષ્ઠિમનો વિસ્તાર ૧. શરીર દ્વાર : શરીર ૩ તે ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ. ૨. અવગાહના દ્વાર : જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગની. ૩. સંઘયણ (સંહનન) દ્વાર: તેમાં સંઘયણ એક તે છેવટુ (સેવા). ૪. સંઠાણ દ્વાર : તેમાં સંડાણ એક તે હૂંડ. ૫. કષાય દ્વાર : તેમાં કષાય ચાર. ૬. સંશા દ્વાર : તેમાં સંજ્ઞા ચાર. ૭. વેશ્યા દ્વાર : તેમાં વેશ્યા ત્રણ તે ૧ કૃષ્ણ, ર નીલ, ૩ કાપોત. ૮. ઇન્દ્રિય દ્વાર : તેમાં ઇન્દ્રિય પાંચ. - ૯. સમુદ્દાત દ્વાર : તેમાં સમુદ્ધાત પ્રથમની ત્રણ. ૧૦. સંજ્ઞી દ્વાર : તેમાં અસંજ્ઞી. ૧૧. વેદ દ્વાર : તેમાં વેદ એક તે નપુંસક વેદ. ૧૨. પર્યાપિ દ્વાર : તેમાં ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરે, અપર્યાપ્તિ ચાર. અસંજ્ઞી મનુ. ચોથી પર્યાપ્તિનો અપર્યાપ્તો રહેતો થકો મૃત્યુ પામે છે. ૧૩. દષ્ટિ દ્વાર : તેમાં દૃષ્ટિ એક ૧ મિથ્યાત્વ દૃષ્ટિ. ૧૪. દર્શન દ્વાર તેમાં દર્શન બે, ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન. ૧૫. જ્ઞાન દ્વાર : તેમાં જ્ઞાન નથી. અજ્ઞાન છે તે ૧ મતિઅજ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy